________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત ખબર પડે છે. માટે તમે વારે વારે ટફ ટફ કરે નહી. આ પ્રમાણે કહીને મગરૂરી ધારણ કરીને પાછા મલકાય છે એટલે આ કામ કર નહી. તે કહે કે કરું છું અને આ કામ કર તે કરું નહી. આ પ્રમાણે પિતાની બુદ્ધિનું લીલામ કરી અંતે ઘણું સંકટમાં આવી ફસાય છે.
એક શેઠ સાધન સંપન્ન હતા. પણ તેના પુત્ર અને પત્ની અવલચંડાં હતાં. જ્યારે શેઠ પુત્રને કહે કે, પૈસાઓને કામ વિલાસમાં વેડફી નાંખ નહીં મોજમજામાં લહેર નથી, લાહ્ય છે તેથી ધર્મ-ધન-આબરૂમાં હાનિ પહોંચે માટે આ ઉન્માર્ગે જ નહીં. ત્યાં પહેલાં જાય. બુદ્ધિ બેલાદિક હાનિ થતી હોય તો પણ એ સવભાવ પડેલે હાવાથી અભિમાનમાં તેને માલુમ પડે નહીં. તેફાની પણ એક કે બે જણ સાથે ઝઘડે કર્યા વિના ચેન પડે નહી. ઉન્માગે ગમન કરનારને કલેશ કંકાસ-ઝઘડે થયા સિવાય રહે નહી. છતાં પિતાને પ્રવીણ માનતે હેવાથી પિતાની શીખામણને કદાપિ માનતે નહિ. એક વખત કામવિલાસી અન્યજને સાથે મહાન કંકાસ થશે. આ માણસોએ તેને એ માર્યો કે ઉભે થઈ ચાલી શક્યો નહી. તેના પિતાને ખબર પડી. એટલે એક માસ સુધી સારવાર કરી ત્યારે ઉભે થઈ ચાલ વાની શક્તિ આવી આમ છતાં પણ ઉન્માગને ત્યાગ કરતો નથી.
છેવટે પિતા ખેદને ત્યાગ કરી ધર્મક્રિયા કરવા લાગ્યા. તથા પત્ની પણ એવી વિચિત્ર અને કજીઆળી મલી હતી
For Private And Personal Use Only