________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જાતિ પૂર્વક યાચના કરી. રાજાએ પોતાનો નિયમ કહી સંભળાવ્યો કે આ ડાઢીને એળતાં–જેટલા મોંવાળા હાથમાં આવશે. તેટલી સેનામહોર આપીશ. આ પ્રમાણે કહીને હાથ ફેરવતાં એકજ મંવાળું હાથમાં આવ્યું. તેથી રાજા કહેવા લાગ્યું કે તારા ભાગ્યમાં એક જ સેના મહાર છે તારા ભાગ્યમાં વધારે હશે નહી તેથી એકથી અધિક આવ્યા નહી. પંડિતે કહ્યું કે આમ ભાગ–અભાગ્યની પરીક્ષા થાય નહી. ભાગ્યા-ભાગ્યની પરીક્ષા કરવી હોય તે તમારી દાઢી મારા હાથમાં આપે, કેટલા મોંવાળા હાથમાં આવે છે તે માલુમ પડશે. શા ચૂપ થયા અને વિચાર કરવા લાગ્યો કે આ બ્રાહ્મણ માથાને મ. નહી આપું તે નગરીમાં ફજેતી કરશે તેથી પ્રજાને પ્રેમ મારા ઉપરથી ઓછો થશે. પ્રેમના આધારે રાજ્યની આબાદી-આઝાદી સ્થિર રહે છે. આમ ધારી ચથે છ દાન આપીને વિદાય કર્યો. પણ પુણ્યબંધાદિક આવી યુક્તિથી કયાંથી થાય? પર. કેટલાક મનુષ્ય એવા હેય છે કે આ કામ કરવા જેવું છે અને તું કર. ત્યારે તેઓ કાર્ય કરે નહી.
–અને ચકો “નકાર” સંભળાવી દે. અને આ કાર્ય કામ કરવા જેવું નથી માટે તું કર નહી ત્યારે ખુશી થઈને તેવું કામ કરવા બેસે. નિષેધ કરવામાં આવે તે પણ માને નહી. અને કહે કે, તમારે કહેવાની જરૂર નથી. અમે બધુ સમજીએ છીએ. તમારે ડહાપણ ઓળવાની આવશ્યકતા નથી. શું અમે ગમાર પાગલ છીએ. સારા નરસા કામની અમે
For Private And Personal Use Only