________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાંતર જ્યાતિ
૧૦
વીને રાખ્યા. ચારા જમવા મેઠા. તપાવેલા તાવીથાને દેખી ચારણાએ પુછ્યુ કે શા માટે આ તાવીથા તપાવીને લાલચેાળ મનાવ્યા છે. ઠકરાણીએ કહ્યુ તમારા માટે તમને જમાડીને લગાવવા માટે. ઠાકેરતુ' મગજ હમણાં મલીન થયું છે. તેથી મને આજ્ઞા આપી છે, કે તાવીથા તપાવી તૈયાર રાખજે આમ સાંભળી ચારણા જમ્યા વીના સુઠીવાળીને ભાગ્યા ઠાકારે આવીને કહ્યું કે તે હું ઠકરાણી કયાં ગયા? ઠકરાણીએ કહ્યું. આ તાવીયાને માગતા હતા. મેં આપ્યા નહી તેથી રીસ ચઢાવીને જમ્યા વિના ગયા. ઢાકારતાવીયાને લઇ તેની પાછળ ઢાડયા. તાવીથા તાવીથા ખેલતા ઠાકારને સાંભળી ચારણા ભડકયા કે શું ઠાકાર શરીરે લગાવી દેશે ? આમ સમજી એવા ભાગ્યા કે ત્રીજી વાર આવવાની ખેા ભૂલી ગયા. ઠકરાણીની ચિન્તા ઓછી થઈ આ પ્રમાણે એવી યુક્તિ કરી કે ચાર કષાયે પ ખા ભુલી જાય અને સ્ત્ર સપતિનું રક્ષણુ થાય તથા સારા નિમિત્તો મળતાં તેમાં વધારા થતા રહે. ૫૦ વ્રત નિયમ જીવનમાં નવજીવન અર્પણ કરે છે એટલે નિયમબદ્ધ બનેલ પ્રાણીઓ પેાતાના જીવનની સફ્ળતા પ્રાપ્ત કરે છે
'
નિયમબદ્ધ માનવી—તથા પશુઓ હાય નહી તેા પેાતાના જીવનને ઉન્માર્ગે લઈ જવા પૂર્વક મહાયાતનાઓના ભાજન અને છે. ઘેાડાને લગામ હાય તાજ કબજામાં રહે અ શકે નહી. તથા હાથીને અંકુશ ન હોય નહીં. તા મદ્ગામત
For Private And Personal Use Only