________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત મળતાં વધારો થશે. માટે આળસ-પ્રમાદિકને ત્યાગ કરી જાગ્રત થાઓ તમે જે કષાયાદિકને માન સન્માન આપી પંધાયા છે. તેઓએ તમારી સત્તા-સંપત્તિ-બલ-બુદ્ધિ વિગેરેને છીનવી લીધી છે. તેને ખ્યાલ કરે અને દૂર કરવા માટે તત્પર બનો !
એક ઠાકોરની પાસે ચાર ચારણ (ભા) આવીને તેની વિવિધ પ્રકારે પ્રશંસા કરતા તેથી ડાકાર તેઓને બહુ દાન માન આપીને રસોડે જમાડતા. તેથી ખુશી થઈને દરવાજ તેની પાસે તે ચારણે આવવા લાગ્યા. અને ઠાકોરના વખાણ કરીને ખુશી કરતા.
ઠાકર પણ ખુશી થઈને દરરોજ દાન-માનાદિ આપવામાં ખામી રાખતે નહિ ઠાકોરને ખ્યાલ રહો નહી કે દરરોજ દાનાદિ આપવામાં ખજાને ખાલી થાય છે કે વધારે થાય છે? ઠકરાણીને ચિન્તા થઈ કે આ પ્રમાણે વેંધેલા આ ચાર ચારણોને દાનાદિક આપવાથી થોડા વખતમાં ખજાને ખાલી થશે અને ખાલી થતાં વિવિધ વિડંબનાએ આવીને ઘેરી લેશે ઠાકરને ભાન નથી કે પ્રશંસા સાંભળવામાં કેટલી હાનિ થાય છે. દરરોજ પિતાની પ્રશંસા ખાતર તેઓ ધન માલને વેડફી વેડફી નાંખે છે માટે બુદ્ધિ વાપરી તેઓને જરૂર ખસે. હવા કે બીજીવાર ઢાકાર પાસે આવે નહીં. અને નુકશાન પણ થાય નહી. આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં ઠાકોરની આજ્ઞા આવી છે. મને આનંદ આપનાર એવા આ ચારને જમાડવા માટે સુંદર રસેઈ અને ઠકરાણીએ રસોઈતો. બનાવી પણ સાથે ચાર તાવીથાને તપાવી લાલ ચાળ બના
For Private And Personal Use Only