________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતર અમેતિ
૧૫ બગડી છે. તેથી મારા લેકરાના ઘરેણાં લઈ લીધાં. વાત ગામમાં પ્રચાર પામી ઠાકર પણ તેમની પાસે જઈ જેમ તેમ બોલવા લાગ્યા. પણ ઉપાધ્યાયે જ્યારે સાચી સમજણ પડી. ત્યારે ઠાકોર શરમી બન્યું અને પસ્તા કરવા માટે સામાના આશયને પણ જાણવાની જરૂર છે. ૪૯ આપણે જેઓએ આદરમાન-સન્માન આપીયે. તેઓ જરૂર આપણું સમીપમાં આવતા રહે
પરંતુ જેઓને આદરમાન આપીએ છીએ, તે કે છે? વિશ્વાસ લાયક છે આત્મહિત કરનાર છે. કે નહી તેની તપાસ અવશ્ય કરવા લાયક છે. જે બરાબર તપાસ કરવામાં આવે નહીં. તે જેના ઉપર વિશ્વાસ રાખીને આદરમાન આપવામાં આવે છે. તે કદાચિત્ વિશ્વાસઘાતી નીવડે તે બહુ નુકશાન થાય, માટે જેઓ સમીપમાં આવે છે. તેની જરૂર તપાસ કરો. ઉન્નતિ કરનાર હોય તે જરૂર આદરમાન આપે. અને હાની કરનાર હોય તે તેઓને દૂર કરવામાં એક ઘડીને પણ વિલંબ કરે નહી. તમે જે ક્રોધ-માન માયા ભાદિકને આદરમાન આપી પાસે રાખ્યા છે. તે કલ્યાણ કરે છે કે વિશ્વાસઘાતી છે સત્તા-સંપત્તિ-બલ-બુદ્ધિને મલીન કરનાર છે. કે લૂંટનાર છે. તેને ખ્યાલ કર્યો કે નહીં! તમે બુદ્ધિમાન અને બહાદુર બની તેઓને દૂર કર્યા ન હોય તે આજથી આરંભી યુક્તિ અને જ્ઞાન પૂર્વક ખસેડવા માટે બુદ્ધિબલને સારી રીતે સ્કુરાયમાન કરે? તેજ તમારી સત્તા–સંપત્તિ વિગેરેનું રક્ષણ થશે અને સારા નિમિત્તે
For Private And Personal Use Only