________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧જ
આકીર્તિસાગરૂરિ રચિત અભિપ્રાય જાય અને સમજ્યા સિવાય સામા મgષ્ય ઉપર દેષ દેવાય છે તથા ભૂલોને દેખાડાય છે. તેથી કંકાસ-કલેશ–વેર વિરોધ વિગેરે ઉભા થાય છે. અને સ્નેહ પ્રેમમાં પથ્થરાઓ પડે છે. સામે મળે ત્યારે પણ સુખશાતા પુછાતી નથી. પરંતુ જ્યારે સામાન આશય-અભિપ્રાય શુભ જણાય છે ત્યારે ઘરે પસ્તા થાય છે. માટે કઈ માણસે કહેલ વચનને સાંભળી ઉછળી પડવું નહીં. અને શંકાતુર પણ બનવું નહીં. પણ બરોબર તપાસ કરવી. કે જેથી સંપ–પ્રેમને ક્ષતિ પહેચે નહીં
ઠાકરની કથા એક ઠાકરને દીકરે ધાર્મિક ઉપાધ્યાય પાસે ભણવા આવતા ઠાકરને અને ઉપાધ્યાયને સારે પ્રેમ થયે ઉપાધ્યાય વ્યાવહારિક કેળવણીની સાથે નીતિ ન્યાય અને ધર્મનું સારી રીતે જ્ઞાન આપતા.-ઠાકરને પુત્ર શ્રદ્ધાળુ હોવાથી. તે કેળવણથી કુશળ કુશળ અને બહાદુર બન્ય એક વખત લાખ રૂપિયાના દાગીના પહેરી ઠાકરને પુત્ર ભણવા સારૂ આવેલ છે, એ અરસામાં બહાર ગુડા થા બહારવટીઆને આવ્યાની બૂમ પડી. ઉપાધ્યાયે વિચાર કર્યો. આ
પુત્ર અલંકાર યુક્ત છે. કદાચ ઘર તરફ જતાં ગુંડાઓ કે બહારવટીઓને તેને પકડી ઘરેણા લેવા મારી નાંખશે. તે ઠાકર મહારી ભૂલ કાઢશે. માટે પહેરેલા અલંકારને ઉતરાવી પુત્રને એકલું આમ વિચારી, ઘરેણું કાઢી લઈ તેને ઘેરમેક, ઘરેણા વિનાના દીકરાને દેખી ઠાકરે કહ્યું કે ઉપાધ્યાય બુદ્ધિ
For Private And Personal Use Only