________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર સ્થતિ
૧
•
અનેા કાશ તૂટી ગયા અને માત્તીઓ પહેણમાં અને ધાતીઆમાં સરકી ગયાં—તેનુ ભાન રહ્યું નહીં. વાતચીત પુરી થઇ એટલે ગળામાં કડી નહી દેખવાથી શેઠને શકાની સાથે સંતાપ થવા લાગ્યે આવેલ સાધમિક અર્જુને પુછે કે, તમે તે કેટા લીધા નથી ને? આવેલ મિત્ર કહે છે કે હું તમારી સમક્ષ બેઠા છું. નાશી ગયા નથી તપાસ કરી ત્રુ અને કંઠમાંથી તે કરા લઉં તે તમને ખબર ન પડે તે કેમ અને? આમ પછી શેઠ તરત ઉભા થયા. તે તૂટલા કઠા અને છૂટા પડેલા માતી નીચે પડેલાં દેખ્યા-શેઠ શરમાયા-મિત્રાની પાસે માફી માગી. આ પ્રમાણે જ્યારે મનુષ્ય. સામાની શીખામણુમાની પાતની જાતને જ્યારે અરાબર તપાસે ત્યારે અજ્ઞાનતા ટળે છે અને અજ્ઞાનતા ખસતાં કલેશ કંકાસ પણ ખસી જાય છે. ૪૭ ચેતન હેાય છે તેને પાતાના વિચારની તથા અન્યજનાના વિચારાની અસર થાય છે.
>
સારા શુભ વિચારા હાય તા સારી અને જીરા વિચારા હાય તા ખરાબ અસર થયા વિના રહેતી નથી. કહેવત છે ♦ મનેામન સાક્ષી બીજનાના વિચાાની અસર શુભ વિચારક જાણે ત્યારે તે ચેતી જાય છે. અને તેથી કલીની ઘટનામાં ફસાતા નથી. પણ દંભી પાતે પાતાની દંભની રચનામાં સાઇ પડી અસાસ કરે છે. માટે પાતાના હિત અને પરના કલ્યાણુ માટે સારા વિચાર કરવાની ટેવ પાડવી મૈત્રી, પ્રમાદ, અનુકંપા અને માધ્યસ્થ્ય ભાવનાના વિચા
For Private And Personal Use Only