________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આ. કાતિ સાગરિ રચિત રહેલી અને શક્તિને પીછાની પરિતાપસિને હર ? આત્માને જાણ જે તેની બરાબર આરાધના કરીશ તે કઈ પ્રકારે હીનતા દીનતા જાસો નહિ માટે અરે ભાગ્યશાલી એક આત્માને ઓળખ તેના સત્ય સવરૂપને જાણ આ મgબ્દનું સત્ય કર્તવ્ય છે. અરે ભાગ્યવાન તમે કહે છે કે “ઓળખાણ તે સુખની ખાણ છે” આમ માની જગતમાં દરેક સ્થળે દરેક વસ્તુઓની ઓળખાણ કરી. દરેક જગ્યાએ સંબંધ બાંધે પણ જેની સાચી ઓળખાણ કરવાની હતી અને સત્ય સંબંધ બાંધવાને હવે ત્યાં બાંધે નહી. તે તમારે સંતાપ પરિતાપાદિક કયાંથી ટળે! ૪૬ શયતાના પરિપાક યોગે બાહ્ય દૃષ્ટિજને અન્તરાત્મા સશુરૂને ચોગ મલવાથી, સભ્ય (ષ્ટિમાન બનીને અારાત્મ દષ્ટિ બને છે
જે પિતાની ભૂલને અપરાધને સમ્યગૂ રીત્યા જાણી દૂર કરે છે તેને કલેશ કંકાસ રહેતું નથી.
એક ધનાઢય શેઠને અલંકાર તરીકે મેતીને કડા પહેરવાનો શોખ હતું. તેથી નાહી-ધોઈ–સ્વચ્છ કપડા પહેરીને મોતીનો કંઠ ધારણ કરતા કોઈ પ્રસંગે પહેરવાનો વિસરી જાય તે મન ઉદાસી બનતું. આમ દરવાજ પહેરવાથી કંઠાને દોરે ઘસાવા લાગ્યો એકદા–સારા કપડા પહેરી મોતીને કામ ધારણ કરવા પૂર્વક દેરાસર જીનેશ્વરના દર્શન સ્તવન કરીને પિતાને ઘેર આવ્યા તે વખતે એક સાધર્મિ બધુ બલવાન માટે આવે. સુખશાતા પૂછે છે. તેવામાં તે
થી કઠાને દે સાકરાસરજીમાં
For Private And Personal Use Only