________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
-
1
1
)
આશરે ચાતિ લાગ્યા. લેકે ભેગા થયા. શેઠ પેટીને દેખાડવા લાગ્યા, દેખાડતા પેટીને પણ દેખાડી અને કહેવા લાગ્યા કે આ પેટીમાંથી સઘળુ ઝવેરાત ચેરે લઈ ગયા. પણ ફકત આ રૂપાળા પથ્થરે રહી ગયે. જે જોવા આવ્યા હતા તેમાં પ્રવીણ એક ઝવેરીએ આ પથ્થરને ઓળખે. ખરેખર તેનું સ્વરૂપ જાણીને કહ્યું કે અરે! શેઠ શા માટે સંતાપ–પરિતાપ કરે છે. આ રૂપાળે પથ્થરો નથી પણ ચિન્તામણી છે અને આ પ્રભાવશાલી ચિન્તામણી રત્ન છે. તેનાથી તમે માગણી કરશે તે મળી રહેશે. તમે આને ઓળખે નહી. તેના પ્રભાવને પિછા નહિ. તેથી પશ્તિાપ કરીને દુખી થાઓ, છે, શેઠને હવે સમજણ પડી-શેક સંતાપ ત્યાગ કરીને, વિચારવા લાગ્યો કે પ્રમાદ-નિંદ્રાથી ઝવેરાત વિગેરે ચારે લઈ ગયા–પણ મારી પાસે ચિન્તા રારક ચિન્તામણિ છે. માટે હવે દીન-હીન બનવું તે પામરનું કામ છે. આમ સમજી શેઠ આનંદમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે બાહ્ય દષ્ટિ. માનની પાસે પણ ચિતામણિ કરતાં પણ અત્યંત પ્રભાવ શાલી અને અનંત અવ્યાબાધ સત્ય સુખને આપનાર પિતાની પાસે નજીકમાં નજીક પિતાને આત્મા છે. પણ નજર બહાર ભમતી હેવાથી પરખાતો નથી. તેના સ્વરૂપને ખ્યાલ આવતો નથી. તેથી કઈ વખતે વિપત્તિ, આવે કે ભારે નુકશાન થાય કે ચેરે માલ મિલકત ચરી જાય ત્યારે પરિતાપ-પિકા પાડી પિતાને દીન-હીન માની અત્યંત કને અનુભવે છે. તે વખતે તેને તે પોતાના આત્માને તે ચરે, લઈ ગw નથી માટે આભ્યના વરૂપને 9 તથા તેનામાં,
I
?
*
', for a *
ક
For Private And Personal Use Only