________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતર પતિ
અપરાધ તે કયો નથી પણ એક બાઈ સાલ્લો લેવા આવી હતી. આપે સાલે છિદ્રવાળે હતું તે મેં બદલી આપ્યો તેથી શેઠને અણગમે થયે હશે! શેઠની આબરૂ સાચવા માટે આ પ્રમાણે કર્યું. પણ શેઠને પસંદ પડયું નહી. તેથી જ મને રજા આપી હશે.” પિતાએ કહ્યું કે સારૂ કર્યું. આપણે તે પ્રમાણિકતા-ન્યાય-નીતિનું રક્ષણ કરવું તેજ કમાણ છે માટે ચિન્તા કરવા જેવું નથી. બીજે સ્થલે ગોઠવણ કરીશ. શેઠે આ પ્રમાણિકને રજા આપ્યાની વાત જાહેર થઈ. પ્રમાણિકતા છૂપી રહેતી નથી. તેથી બીજા શેઠે તેની કદર કરીને તે પ્રમાણિકને ગુમાસ્તા તરીકે અધિક પગારે રાખે આ પ્રમાણિક ગુમાસ્તાથી બીજા શેઠની દુકાને અધિક પ્રમાણમાં ગ્રાહકે આવવા લાગ્યા. તેથી અધિક લાભ થશે. પાંચ વર્ષ પછી તેને ભાગીદાર બનાવ્યું. ભાગીદાર બન્યા પછી ગુમાસ્તા તરીકે હવે તે શેઠ તરીકે ગણાવા લાગ્યું. માટે પ્રમાણિક ન્યાય નીતિમાનને જે વેદીયા હેર કહે છે. તેજ હેટી ભૂલી કરે છે. જે પ્રમાણિક અને ધાર્મિક શેઠ હોય છે તે પ્રમાણિક મુનીમને અગર ગુમાસ્તાને વેકી ઢેર કહે નહી પણ તેની કદર કરીને અધિક પગાર આપે. અને ધમની પ્રભાવના કરે. પણ અપભાજના કરે નહી જેએ સાચા ધાર્મિક હોય છે. તે નીતિ–ન્યાય અને વ્યાવહારિક કાર્યોમાં પ્રમાણિકતાને પ્રધાન પણે રાખીને તે તે કાર્યો કરે છે. અને તેથી જ મનાવચન અને કાયામાં નિમલતા આવી વસે છે.
હેવા છતાં તે બાહ ફષ્ટિ મનુએ પોતાની
For Private And Personal Use Only