________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ક્રીતિ સાગરસૂરિ ત
શેઠ સમજતા કે, વ્યાપારમાં પ્રમાણિકતા રાખનારને ચથેચ્છ લાભ મળતા નથી. આમ સમજી કાઈ નટ્ટખટ-ખેલવામાં ચાલાક ઢાય તેને રાખતા-એક સાધારણ સ્થિતિના પ્રમાણિકતાને પ્રધાન તરીકે માનનાર પાડીશોએ આ શેઠને કહ્યું કે અરે શેઠજી મારા પુત્રને ગુમાસ્તા તરીકે સારો પગાર આપીને રાખા તા આજીવિકાનું કષ્ટ-આછું થાય. અને ધમક્રિયામાં સ્થિરતા થાય, માટે મહેમાની કરી મારા પુત્રને ગુમાસ્તા તરીકે રાખા, ઘણી આજીજી કરી ત્યારે શેઠે તેના દીકરાને ગુમાસ્તા તરીકે રાખ્યું. આ પુત્ર તેના પિતાએ પ્રમાણિકતાના સંસ્કારો નાંખેલ હાવાથી પ્રમાણિક તથા ચાલાક અને બુદ્ધિમાન હતા તેથી બીજા ગુમાસ્તા કરતાં લેકે તેને સારી કહેતા-એક વખત એક ખાઈ સાલ્લે લેવા માટે આ શેઠની દુકાને આવી ખીજા ગુમાસ્તાએ શેઠના ઈસારાથી છિદ્ર વાળા સાલ્લા આપ્યા. આ પ્રમાણિક ઝુમાસ્તાને લાગ્યુ કે આ બાઇ સાલ્લા લઇને ઘેર જશે અને તપાસ કરશે ત્યારે શડ પાડતી શેઠની દુકાને આવશે. તે શેઠની આખરૂમાં હાનિ થશે. આમ ધારી તે ખાઈને કહ્યું કે આ સાલ્લા છિદ્ર વાળા છે માટે પાછે લાવ બદલી આપું. આમ કહીને તે પ્રમાણિક ગુમાસ્તાએ ખદલી આપ્યા. પણ શેઠને ખમી શકાયું નહિ તેથી તેના પિતાને કહ્યુ' તમારો પુત્ર વેદીયા ઢાર જેવા છે વ્યવહારની રીત ખરેખર જાણતા નથી. માટે હવે દુકાને માકલતા નહી. એની અમારે જરૂર નથી. પ્રમાણિક પિતાએ સ્વપુત્રને પુછ્યું કે તારા શે। અપરાધ આવ્યેા કે દુકાને તને આવવાનું ‘ના’ કહે છે' પુત્ર કહ્યું કે ઃ
For Private And Personal Use Only