________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર પતિ
માયા મમતાને ત્યાગ છે માયા મમતાના ત્યાગથી જ એકતા સંપ આવી વસે છે. ૪૪ અનંત ત્રદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરવાનો પહેલો ઉપાય વ્યવહારમાં
પ્રમાણિકતા ન્યાય નીતિનું પાલન કરવું. અને તેના પાલણ પુર્વક દેવગુરૂ અને ધર્મની આરધના કરવી તે છે પ્રમાણિકતાનું જે રક્ષણ થયું નહી તે ધાર્મિક ક્રિયામાં ઉજવલતા આવતી નથી. એટલે ધાર્મિક ક્રિયામાં યથાર્થ ફલ મળવાનું હોય છે તે મળતુ નથી.
એક બાજુ ધમની આરાધનામાં લાખ રૂપિયા ખર્ચે અને બીજી બાજુ વ્યાપાર વિગેરે વ્યાવહારિક કાર્યોમાં ન્યાય-પ્રમાણિકતા સાચવે નહી. તે ધર્મની આરાધનાને બદલે વગેવશું થાય છે કે કેટલાક વળી એવા હોય છે, જે ન્યાય નીતિ અને પ્રમાણિકતાને સાચવતા હોય છે તેઓને વેદીયા ઢોરને ઈલ્કાબ આપીને અપ્રભાજના જ કરે છે તે પણ સારૂ કરતા નથી.
એક શેઠની કથા એક શેઠ કાપડના મોટા વેપારી હતા, અને તેમણે દુકાને એકજ ભાવ આ પ્રમાણે પાટીયું લગાવ્યું હતું તેથી ઘણા લેકે તે દુકાને આવી કાપડ ખરીદતા-અને શેઠને સારી કમાણી થતી ધન પણ સારી રીતે ખરચતા-પણ જાતિ ભાઈ પ્રમાણિક હોય તેને ગુમાસ્તા તરીકે રાખતા નહિ તે
For Private And Personal Use Only