________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતાર તિ તથા પદાર્થો વિસગવાળા છે આમ ચિતવીને સ્વહિત અને પસહિતની વિચારણા કરો ધાર્યા પ્રમાણે અનુકુલ નિમિત્તો. મળતા રહેશે. અન્યથા વિપત્તિઓ આવી ઉપસ્થિત થશે. ૪૩ અદેખાઈ, સત્તા-સંપત્તિ-સાહાબી વિદ્યમાન હે તે પણ સુખેથી જીવનને વીતાવવા
દેતી નથી. પુનઃ પુનઃ હદયમાં દાહ ઉત્પન્ન કરી માનવતામાં અનિચ્છનીય પ્રસંગે ઉપસ્થિત કરે છે પવિત્ર કાર્યો સદાચા-- ના ચતુફાને બેસવા દેતી નથી.
મનુષ્ય ધારે છે કે અમે ધાર્મિક કાર્યો કરીને માન વતાને સફલ કરીએ, છતાં જે અદેખાઈને દૂર કરે નહીં તે તેઓને માનવતાની સફલતા–અને સાર્થકતા ક્યાંથી પ્રાપ્ત થાય? માટે ધર્મિજનોએ પ્રથમ વિવિધ વિનેને ઉત્પન્ન કરનાર અદેખાઈને દૂર કરવાની જરૂર છે. આ સિવાય માનવતા અને ધાર્મિકતા શોભાસ્પદ બનશે નહી. અદેખાઈ : પિતાના જાતિભાઈઓમાં થાય તે અત્યંત હાનિકારક બને છે અને દાવાનલની માફક આચરણ કરે છે
એક માણસે બજારમાં લુહારને કુઠારે-કુહાડા. બનાવતો દેખી પુછયું કે પચાસ-સો કુહાડા શા માટે બનાવ્યા છે.
લુટારે કહ્યું કે એક હેટા વનને કાપવાની રાજાએ આજ્ઞા આપી છે તેથી. સઘળા કુઠારે બને છે. આ બીના કાંભળી આ માણસ મોટા વનને દુભાતા મનથી કહેવા લાગ્યો
For Private And Personal Use Only