________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
આ. કીતિ સાગરસૂરિ રચિત
તેણીનું રૂદન સાંભળી પટેલ દાડતા આવ્યેા હાથ પગ ભાગી ગયા છે એવી પેાતાની સ્ત્રીને દેખી છાતી ફાટ રડવા અને કુટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, અરેરે! હાથના કર્યાં હૈયે વાગ્યાં “ જે ખાદે તે પડે ” પટલાણી સાજી થઇ ત્યાં સુધી ઘરમાં રહેવું પડયું. અને પેાતાના હાથે રાંધવાના નખત આવ્યે તે અરસામાં શિયાળ વરૂ વિગેરે તેમજ ચારાએ તૈયાર થએલ શેલડીના ખેતર સાફ કરી નાંખ્યું. પટેલને તા એ બાજુએથી સક્રેટ નડયુ, થોડા માલ મચાવતાં સઘળા એ માલ નાશ પામ્યા પટલાણી સાજી તેા થઈ પણ ખાડ રહી માટે નુકશાન કરતા પ્રાણીએ તરફ ધ્યાભાવ શખવા અને રક્ષણ માટે ખીન્ને ઉપાય શેાધી લેવા, ખાઈ ખાદ્યવાના ઉપાય ન કરતાં ખેતરમાં એક મ્હાટા ચાડી ઉભા કર્યા હાત તા શિયાળ વિગેરે ભય પામીને નાસી જાત ચારાને પણ બ્રાન્તિ થાત અને શેરડી કાપવા આવત નહી. પરંતુ દૈયા હિતને આવા ઉપાય સુઝે કયાંથી? અહિતના વિચારે કે વિકારા, દયા વિનાનાને સુખેથી જીવવા કાંથી કે
નુકશાન થવાના પ્રસંગે દયાભાવ વાળે સજન, બીજાના પ્રાણા જાય નહી. અને અધિક કષ્ટ પડે નહી તે મુજબ બુદ્ધિપુત્રક ઉપાયા ચાળે છે તેથી વધારે નુકશાન થવાના પ્રસંગ આવતા નથી. માટે દરેક પ્રાણીઓ ઉપર હિત થાય એવા વિચારો કરી અને અમલમાં મૂકે, જીવન નશ્વર છે સાગે મળેલા સબધા
For Private And Personal Use Only