________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર યાતિ
૧
cr
ચરતાં તે સ્થલે આવીને રાખને ખાવા લાગ્યા. અને તે રામને ખાઈ તે હજારની કિંમત વાળા મરણ શરણ થયા. મરણ પામેલ બળદોને દેખી પટલ છાતી કુટવા લાગ્યા. અને વલેાપાત કરવા લાગ્યા કે હાથના કર્યાં હયે વાગ્યા.” સા ખસાના માલને રક્ષણ કરવા માટે ઉંદરાને સામલની રાખ ખવરાવી મારી નાંખ્યા. પશુ એક હજારના મે બળદો મરણુ પામ્યા. હવે આવતી સાલમાં કેવી રીતે ખેતી કરીશ. બીજા બળદોને લાવવા માટે ઘરમાં નાણાં નથી. આ પ્રમાણે નુકશાન થએલ હાવાથી પાગલ જેવા અન્યા. માટે શાસ્ત્રકારા. પુકારીને કહે છે કે કોઈ પ્રાણીનું અહિત ચિન્તવા નહી. કરા નહી.
ખીજા કાંઈ પટેલે પાતાના ખેતરમાં શેરડી વાવી અને તૈયાર થવા આવી છે. તેવામાં શિયાળ વરૂ વિગેરે પ્રાણીએ આવી ઘણું નુકશાન કરે છે. ચારા આવીને કાપી લઈ જાય છે. તેથી પટેલે તેઓને ફસાવવા એક મ્હાટી ખાઈ ખાદી. અને તેના ઉપર ઝાંખરાં કરાઠી વિગેરે નાંખી, રૃખાય નહી તેવી કરીને પાતે સંતાઇ રહેલ છે. પ્રાતઃકાલ થયા છતાં પટેલ પાતાના ઘેર ગયા નહી. તેથી પટલાણી ચિન્તા કરવા લાગી. તેમને ભૂખ લાગી હશે, તે ભાતુ આપવા હું પોતે ત્યાં જઉ. આમ વિચારી ભાતુ લઈ તે આવતી તેઓને ખાઈને ખાઢેલી છે. તેની ખખર નહી પડવાથી તેજ ખાઈમાં પડી અને હાથ પગ ભાગી ગયા લાવેલું ભાતુ, ખાઈમાં વેરાઈ ગયુ. અને રડવા લાગી.
For Private And Personal Use Only