________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગજ-હદય પર બહુ અસર થતાં શારીરિક શક્તિને હાસ થાય છે. ભય-ચિતા-શેક-પરિતાપારિક, માનસિક વૃત્તિઓને બહુ અસ્થિર કરી મૂકે છે.
ભય-શંકા-નિરાશાના બીજ, માનસિક ક્ષેત્રમાં વાવનાર, મનુષ્ય સુંદર અને ઈષ્ટ કુલ ક્યાંથી મેળવી શકે? માટે સારા અને સ્વાદિષ્ટ મનહર ફલ મેળવવા હોય તે, શંકા-ભયાદિને દૂર કરીને સ્વપરના કલ્યાણ માટે ચારિત્રશીલ બનવું તે આવશ્યક છે. માનસિક વૃત્તિમાં રહેલું વિષ-શારીરિક શકિતમાં પણ વિકાર કરી મૂકે છે, તેથી જ શારીરિક શક્તિમાં હાનિ પહોંચે છે અને શરીર અશક્ત બને છે.
જે માણસ છરીને પકડી પિતાના શરીરમાં મારે તેને આપણે મૂર્ખ ગણુએ છીએ પરંતુ આપણે પિતે જ તીક્ષ્ણ ધારવાળા શાથી એટલે તિરસ્કાર-ધિક્કાર વેરવિરોધાદિકથી આપણી શારીરિક તથા માનસિક શક્તિને હણુએ છીએ છતાં આપણે પિતાને બુદ્ધિમાન તથા બહાદુર માનીએ તે કેવી બુદ્ધિમત્તા?"
પ્રત્યેક આગળ પડતે વિચાર તે એવું એક બીજ છે કે જે બરાબર તેના જે જ માનસિક છેડ ઉત્પન્ન કરે છે. જે વિચારના બીજમાં વિષ હશે તે ફળમાં પણ ઝેર આવશે તેથી જીવન પણ વિષમય બનશે અને સુખશાંતિ તથા કાર્યશકિત નષ્ટ થશે માટે વિચારમાં વિષ વા નહી.
૪૫. બદલો લેવાની વૃત્તિ રાખવી તે પિતાની જ હાનિ કરવા બબર છે. હાનિ કરનાર ઉપર વેર-વિવાદિ
For Private And Personal Use Only