________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ge
આત્મજ્ઞાન અને આત્મરમણુતા એ સત્ય ધન તથા સત્ય શક્તિ તથા સ'પત્તિ છે.
આત્મશક્તિના જે મનુષ્ય થઈ આવિર્ભાવ કરતા નથી, જેઓ માણસાઈને પણ પીછાણી શકતા નથી એટલે તે મહાસંજ્ઞા, ભયસ જ્ઞા, મૈથુન તથા પરિગ્રહસ’જ્ઞામાં અધિકાધિક આસક્ત બનીને પેાતાની શક્તિના ડાસ કરતાં હાય છે; તેથી તેથી જ, રાગ-દ્વેષ-ઈર્ષ્યા-અહંકાર-મમતા વિગેરે દુર્ગુણાને આવવાને અવકાશ મળે છે. જો તમારામાં સાચી માણસાઈ હાય તે પ્રથમ આત્માની શક્તિને આવિર્ભાવ કરા; કારણ, તે દ્વારા સર્વસપત્તિને પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી થવાય છે અને સવ કાર્યો સિદ્ધ થાય છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને ચાગતેમજ પ્રમાદ વિગેરે સ્વયમેવ ભાગી જાય છે. જ્યાં સિહુની ગર્જના થતી હોય અને વિચરતા હાય ( ક્રૂરતા ) હોય ત્યાં શિયાળ, વાઘાદિ શ્વાપા રહી શકતા નથી-તેમજ તેઓનુ શેર ચાલતુ નથી. આત્માને ભય-ખેદ, રાગ-દ્વેષ અને માહાદિક રહિત મનાવી—તમા સહુ જેવા મને; જેથી હલકી વૃત્તિએ-હલકા વિચારા તથા ઉચ્ચારા આપેાઆપ ભાગી જશે.
દુન્યવી સુખમાં જેટલી શ્રદ્ધા રાખા છે તેટલી આત્મામાં રાખો. ૪૪. જગતમાં અનુષ્યા માનસિકક્રિયાઓ દ્વારા વિજય પ્રાપ્ત કરે છે. જો મનમાં શ્રદ્ધા-આશા વિગેરેની મદ્યુતા હશે તે ઉત્તમ મહાન્ કાર્ટીંમાં વિજય મળશે નહી. માનસિક વૃત્તિની અસર શારીરિક અવયવ ઉપર પણુ થતી માલૂમ પડે છે. અત્યંત સ્વાર્થીપણાના ચેાગે કષાયે ઉપસ્થિત થાય છે, તેથી
For Private And Personal Use Only