________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાનથી રાગની નિવૃત્તિ થાય છે તથા માનસિક વૃત્તિઓ નિર્મલ થાય છે અને માનસિકવૃત્તિઓ નિર્મલ થતાં મનુષ્યને ભિન્ન ભિન્ન પ્રકારના મહેટા લાભ આવીને મળે છે. ચિતા કરાવનારી વાત ઉપર તેમજ વરતુઓ પર ન આપવું નહી, ચિત્તને એકાગ્રતામાં થાપન કરવું, સદાય આનંદમાં રહેવું. પ્રતિકૂલતા આવે તે પણ કલેશ કરવો નહી– મિલનસાર સ્વભાવ રાખ, કેઈની પ્રતિકૂલ થવું નહી અને દઢતાને ધારણ કરવી. ઉપશમ-રાવર-વિવેકને ધાણુ કરવાં અને સમત્વભાવમાં રહેવું વિગેરે શક્તિઓ આત્મવિદ્યાર્થીને આપઆપ ઉપસ્થિત થાય છે. આત્મવિદ્યા, સર્વવિદ્યામાં અત્યંત મહાન છે. આત્મજ્ઞાન-આત્મવિવાથી કઈ શક્તિઓ મળતી નથી ? શ્રાવિકભાવ પણું પ્રાપ્ત થાય છે અને ક્ષાવિકભાવે આત્મશક્તિને સંપૂર્ણ વિકાસ પણ થાય છે, માટે આત્મરાનને મેળવે, આત્મવિદ્યા સિવાય સદ્વિચાર પણ છે શકતા નથી. આત્મજ્ઞાનથી મનમાં રહેલી દુર્બલતા-ઉદાસીનતા સ્વી શક્તી નથી. શારીરિક દુર્બલતા-વ્યાધિઓ પણ રહેતી નથી. આધિ
વ્યાધિ અને ઉપાધિની પ્રતિકૂળતાને નાશ થાય છે માટે મનને કેન્દ્રસ્થાનમાં સ્થાપન કરીને એકાગ્રતાને અવશ્ય મેળવે.
જે મનુષ્ય, આત્મશ્રદ્ધા અને કાર્ય કરવાની નિશ્ચય બુદ્ધિવાળે તેમજ આશાવાદી–હે તે સંપત્તિમાન છે; પરંતુ જેનામાં આત્માની શક્તિ ઉપર શ્રદ્ધા નથી તેમજ માનસિક લિને શુદ્ધ કરવાની જેનામાં બુદ્ધિ નથી તેઓ ભલે દુન્યવી સંપત્તિનું હોય તે પણ રાત્તિમાન ગણાય નહીં–આત્મશ્રદ્ધા
For Private And Personal Use Only