________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટલે લાભ મેળ, અને ગુસ્સો ધારણ કરવાથી ઉકળી જઈને કેટલાં બધાં શેકજનક કા ક્યાં છે?
ઘણા માણસોએ ક્ષણભર મિજાજ ગુમાવીને મહત્વની પદવી અગર જીવનભરને સહકાર ગુમાવેલ છે, શુ કરનાર મહત્વની પદવી મેળવવા વર્ષે યાવત્ કરેલ મહેનત-મેળવેલ અનુભવ ક્ષણમાત્રમાં ફેંકી દીધું છે. અર્થાત્ કેટવર્ષના તપના ફલેને ફેંકી દીધાં છે. | ગુસ્સો કરનાર અને તેના ચગે ઉકળી જનાર માણસે પિતાના વજન વર્ગ ઉપર કાર કેર વર્ષાવતાં વિલંબ કરતા નથી. તે સગાંવહાલાંઓએ કરેલ ઉપકાર અને આપેલ સહકારને ભૂલી સવ૫રને ઘાતક બને છે. ગુસે કરનાર-ઈતિહાસનું-સારી રીતે જ્ઞાન ધરાવતે હેય અગર મનહર ભાષણે કરીને સભ્યજનેને ખુશી કરતું હોય તે પણ અન્ય જને પર સહજ પ્રતિકૂળતા થતાં ક્રોધાતુર બનતાં વાર લગાડતા નથી.
૪૨, યાતના–ત્રાસ આપનારા વિચારો દ્વારા આપણી જાતને પીડા આપ્યા પછી, આ જાતને પૂરતે અનુભવ લીધા પછી, આપણે શીખીશું કે બીજાઓ પર વેરવિરોધાદિક રાખવે અને તેને બદલે લે તે બહુ મધું કાર્ય છે. અન્ય પર વેરને બદલે લેવા ખાતર આટલે બધે ખર્ચ કરવ-શક્તિને હાસ કરે તે આપણને પાલવે એમજ નથી-આપણને જ્યારે સમ્યગ જ્ઞાન થશે ત્યારે જ આપણે ઉપરોક્ત બીના સમજીશુઅને વેર લેવાથી અટકીશું.
કઈ એક માણસ, જ્યારે પોતાની જાતને-પિતાના મનને
For Private And Personal Use Only