________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
વધારા કરતા રહે છે. તેઓ સારી રીતે સમજતા હાય છે કે કદાપિ ખરાબ વિચારાથી અને અનાચારાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી. ક્રુષ્ટ વિચારાથી તથા અનાચારાથી સ્વકલ્યાણુ ક્યાંથી સાધી શકાય ? આત્મણ્ણાને વિકાસ તમારામાં જ રહેવે છે અને સયમને કેળવવાની શક્તિ પણ તમારામાં જ રહેલી છે; માટે તેઓની ચાવીએ હસ્તગત કરશે. ચાવીઓ, બંધ થએલ તાળાને ઉઘાડીને કપાતમાં રહેલ મીલ્કતને દર્શાવે છે તે પ્રમાણે ગુરુગમરૂપી ચાવીને પ્રાપ્ત કરીને આત્મગુણ્ણારૂપી મિલ્કતને મેળવા.
જ્યારે તમારી નિકટમાં રહેલ માણુસા કે મિત્રા અગર અન્ય કોઇ માણસ, ક્રોધના આવેશમાં ઉગ્રતા ધારણ કરતા ડાય ત્યારે તમારે તેમાં દાવાનળ સળગે એવા વચનરૂપી ઇંધણા નાંખવા ન જોઈએ. સજ્જન તે શાંતિ કેમ જળવાય તે પ્રમાણે વન રાખે તે વખતે શાંતિ પકડીને મૌન ધારણ કરે અને કમ પ્રકૃતિના વિચાર કરે કે જેથી સ્વપરના ઉદ્ધાર થાય અને
આત્મકલ્યાણ સધાય.
કોઇપણ માસે કદાપિ ઉગ્રતાને ધારણ કરી શાંતિ મેળવી છે ? હરગીજ મેળવી નથી અને મેળવશે પણ નહી. જગતમાં શાંતિને મેળવવા માટે અને આત્મકલ્યાણને માટે આત્મસયમની ખાસ આવશ્યકતા રહેલી છે.
૪૧. ગુસ્સાથી-ધથી નુકશાન થાય છે. માણુસાએ વારંવાર વિચાર કરવા જોઈએ કે, બીજાઓ ઉપર ગુસ્સા કરવાથી મગર અણુગમા ધારણુ કરવાપૂર્વક તિરસ્કારાદિક કરવાથી
For Private And Personal Use Only