________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ આત્મા અનંત શક્તિને સ્વામી છે, તેથી જે જે અદ્ધિ અને શુદ્ધિ વિગેરે પ્રાપ્ત થાય છે, તે શુદ્ધ અનેલ આત્માના આધારે છે. તમે જે વિષયકષાયના વિકારોને સમ્યગ જ્ઞાનપૂર્વક ટાળી તેમજ સંકલ્પવિકપ વિગેરેને દૂર કરી સ્થિરતાને ધારણ કરશે તે આપોઆપ આત્માની અનંત શક્તિઓને આવિર્ભાવ થશે અને અનંત સુખના ભેતા બનશે.
દુન્યવી પદાર્થોની શેધમાં–તેઓનું રક્ષણ કરવામાં જે વખત લગાડે છે તેટલે પણ જે આત્મિક ગુણોની શોધમાં વખતને ગાળે તે અપૂર્વ અપૂર્વ વસ્તુને અવશ્ય લાભ થશે. - જો તમે માટીના ઢેફા કરતાં ઉચતર બનવાનું પસંદ કરશે નહી તે તમારા ઉપર બહાદુરે પગ દઈને ચાલ્યા જશે. પછી તમે પિોકારે પાડો ત્યાં કેણ સાંભળશે? માટે તમારા આત્માની કીંમત આંકતા શીખે અને આત્મિક લાભ ઉઠાવે.
તમે બીજાના જેવાં સમર્થ નથી, સારા નથી અને નિર્બળ પ્રાણી માત્ર છે-આ વિચાર જે તમે કર્યા કરશે, તે તમારા જીવનનું સમગ્ર ધારણ કનિષ્ક બની જવાનું અને તમારી તાકાત મંદ પડવાની; માટે જીવનના ધરણને ઉચતર બનાવવું હોય તે અનંત વ્યાદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને સવામી અમારે આત્મા છે, આ પ્રમાણે વિચાર કર્યા કરો અને તે પ્રમાણે વર્તન રાખશે.
જે ભાગ્યશાલીઓએ વિચા–પ્રણાલિકા તથા સંયમની અલીએ હસ્તગત કરેલી છે તેઓ જ શારીરિક તથા માનયિક શકિતઓનું રક્ષણ કરવા સમર્થ બને છે અને તે તે શકિતઓમાં
For Private And Personal Use Only