________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં અન્તરાય પઠતે. ત્યારે તેઓ કહેતા કે અરે મુનિ ! ધીમે અવાજે બોલે. તે મુનિએ કહ્યું કે ધીમે ધીમે અવાજે યાદી રહેતી નથી અને ગાથાઓ મુખે ચઢતી નથી. બેલાબેલી થવા લાગી. એ અરસામાં આચાર્ય મહારાજે કહ્યું કે-તમે
લાલી કરે નહી; તેમ કરવાથી અપશાજના થાય—અવાજ ધીમે સંભળાય તે માટે તે ઓરડાનું બારણું બંધ કરે, તેથી તેને અવાજ સંભળાશે નહી; અને તમે સુખેથી સવાધ્યાય તેમજ ભણી-ગણી શકશે. બારણું બંધ થયું. અવાજ પણ ધીમે સંભળાય અને આનંદથી અભ્યાસ કરવા લાગ્યા. આ પ્રમાણે દરેક કાર્યોમાં ઉપગ રાખી યુક્તિ વાપરવામાં આવે તે હાનિકારક કલહ-કજીએ રહે નહી. અહંકાર લાવી બારણું બંધ કરવામાં જે ન આવે તે બહુ કંકાસ વધે; માટે આત્માર્થીએ તે અંહકારને ત્યાગ કરી પૂજ્ય ભગવંતે કહે તે પ્રમાણે વર્તન રાખવું ઉચિત છે. બેલાબેલીથી જે અભ્યાસ કરેલ હોય તે પણ ભૂલી જવાય અને જલ્દી અભ્યાસ થઈ શકે નહી, માટે તેવા પ્રસંગે નમ્રતા ધારણ કરીને યુક્તિ વાપરવી તેથી બહુ લાભ થાય છે. આત્માને આનંદ રહે છે અને પ્રશંસા થાય છે. સમ્યગજ્ઞાનીએ તેવા પ્રસંગે ઘણું ઉપયોગવાળા હોવાથી તેમનાથી કંકાસ થતું નથી અને બીજાઓને સમજાવીને તે ઉપદ્રને શાંત કરે છે.
૪૦. આત્મશ્રદ્ધાથી કાર્યની સિદ્ધિ–સત્કાર્યો કરતી વખતે તમારા વિષે લેકે ગમે તેવા અભિપ્રાય ધરાવે, તમારા હિતુ વિષે ગમે તેમ લેકે બેલે; તે પણ તેની પરવા રાખશે નહી તે, તમારા કાર્યોમાં આગળ વધતા રહેશે. જે લોકના
For Private And Personal Use Only