________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શુદ્ધ સ્વરૂપમાં આવે છે. કર્મો આઠ પ્રકારનાં હોય છે. તેમાં મહનીય કર્મનું અધિક બલ છે. આ મોહનીય કર્મોની પ્રકૃતિઓ અઠ્ઠાવીસ છે તેમાં મિથ્યાત્વને ઉપદેશદ્વારા ત્યાગ કરવામાં આવે તે સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. અને સમ્યગદર્શન થતાં હેય, રેય અને ઉપાદેયની સાચી સમજણ પડે અને સત્ય સમજણ પડતાં દરેક બાબતમાં એટલે અનુકૂળતાના પ્રસંગે અગર પ્રતિકૂળતાના પ્રસંગે મુંઝવણમાં પડાય નહી, એટલે રાગ-દ્વેષના વિકારે અસર કરી શકે, નહી અને આત્મવિકાસ સધાતે રહે; માટે પ્રથમ મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિને દૂર કરવા ઉપદેશ સાંભળવાની જરૂર છે. સમકિતની પ્રાપ્તિ ચારે ગતિમાં શાસકારે કહેલી છે, પરંતુ તેને અમલ મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. મનુષ્ય ભવ તે અનંત સદ્ધિને મેળવવાની મોસમ છે તેમજ તક પણ છે. અવસરને ગુમાવ્યા પછી તેને લાભ મળ દુર્લભ છે, માટે પ્રમાદને ત્યાગ કરીને મળેલી સમને લાભ લેવા સૂકવું ન જોઈએ,
૩૯વ્યાવહારિક કાર્યોમાં અજ્ઞાનતાથી-કહે કેબીનઆવડતથી વિવિધ કકાસ જાગે છે અને તે કંકાસ વધતાં ઝગડાનું રૂપ ધારણ કરે છે અને ઝગડાથી જે લાભ મળવાને હોય છે તે મળતું નથી, માટે તેવાં કાર્યો પ્રસંગે કંકાસ-કજીએ થાય નહીં તે માટે ખાસ ઉપગ રાખવાની જરૂર છે. એકદા આચાર્ય મહારાજની સાથે દશ બાર મુનિવર્યો એક સારા શહેરના ઉપાશ્રયમાં પધાર્યા. એક મુનિ, એક ઓરડામાં ઊંચા અવાજે સવાધ્યાય કરતા રહેવાથી બીજા મુનિઓને અભ્યાસ
For Private And Personal Use Only