________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
દેખે છે અને ભવિષ્યમાં આવી પડનાર આસ્તાને દેખતા નથી. તે કારણે જ તેઓની વિપત્તિએ અને વિભનામેા ટતી નથી અને પાસેની પાસે રહે છે. જ્યારે તે પદાર્થો ઉપસ્થી સુખના વિશ્વાસ અલ્પ થાય અગર સથા ટળી જાય, ત્યારે અનુક્રમે તેઓને સત્ય સુખના સ્વાદ આવતા રહે છે. ચક્રવતી મહર્ષિક દેવતાઓ પશુ અષ્ટસિદ્ધિ અને નવનિધિને તથા દિવ્યસુખના ત્યાગ કરે છે ત્યારે જ સત્ય સુખ ક્યાં છે? તેની સમજણુ પડે છે અને નવિનિષ્ઠ અને અષ્ટસિદ્ધિ અને દિવ્ય સપત્તિના માહમાં પડતા નથી. લીંટની માફ્ક સવ સૌંપત્તિના ત્યાગ કરીને સયમને સ્વીકાર કરે છે. સંપત્તિના તથા સત્તાના મામાં મત્ત બનેલા માનવાને જ્યારે અશુભેાન્નય થાય છે ત્યારે જેનુ મુખ જોવાને ગમતુ ન હાય તેનું પણ મુખ જોવાના અવસર મળે છે અને તેઓની પાસે કાલાવાલા કરવા પડે છે માટે અશુભેાયને ટાળવાને માટે શુભ કરણી કરીને પુણ્યને વધારે તેથી જ અશુભયને આવવાના અવકાશ મળશે નહી. જો આળસ અને વિકથામાં વાતામાં વખત ગુમાન્યે તે પુણ્ય ખતમ થતાં પાપકમ બધાશે અને પાપાયે ગધેડાને પણ બાપ કહેવા પડશે, માટે આવા અવસર આવી ન મળે તે માટે પ્રથમથી સાવધાન રહેવુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮, જગત્, કર્મ, જીવ, અને કાલ અનાદિકાલીન છે. તેમાં જીવ, ક્રમના આધારે ચાર ગતિમાં અને ચારાશી લાખ ચેાનિમાં પરિભ્રમણુ કરી અસહ્ય યાતનાઓને સહન કરી રહેલ છે. તે યાતનાઓને દૂર કરવાના ઉપાય ગુસમદ્વારા કરે માં – અનાદિકાલીન છે. તે ૨ થઈ શકે છે. અને આત્મા
For Private And Personal Use Only