________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈયાર થાય છે. વેરવિરાવાહિકને વિસારી મિત્ર બને છે કલમાં અમૃત છે અને ઝેર છે તેમજ વહાલ છે અને શિરે ધાદિક પણ છે. જીભને અંકુશમાં રાખવાથી આરોગ્ય શાહ બુદ્ધિ અને વચનસિદ્ધિ પણ થાય છે. જીભના ઘણી વાર કરવાથી આરોગ્ય બગડે છે અને બીમારી થતાં વિવિધ પ્રકારે પીડાઓ આવીને ઘેરો ઘાલે છે અને છ વશ રાખવામાં આરોગ્ય-સંપ-સલાહ સચવાય છે અને મધુર વચનેથી પ્રેમસંપનું રક્ષણ થાય છે અને સંપત્તિઓ-શક્તિઓ આવીને વસે છે માટે મિત-પ્રિય બલવું અગર મૌન ધારવું હિતકર છે. આચાર્યાદિકની અવજ્ઞા કરવાથી તથા જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતન કરવાથી જીભમાં વિવિધ પ્રકારની વ્યાધિઓ થાય છે અને શરીર વ્યાધિઓથી ઘેરાય છે.
૩૭. કર્મજન્મ આધિ, વ્યાધિ, ઉપાધિ, પ્રતિકૂળતા, સંયેવિરાગ, સુખ-દુઃખ, સાનુકૂળ સ્વજન વર્ગ અને પ્રતિકૂલ સગાંવહાલાં, લાભાંતરાય, કાનાંતરાય, ભેગાંતરાય, ઉપશાંતશય અને વિયતરાય વિગેરે કર્મજન્ય છે.
સંસારના સુખદુખ કર્મ જન્ય છે, અને મોક્ષ સુખ, મેહ રાગ-દ્વેષાદિના અભાવજન્ય છે, જ્યાં સુધી રાગ-દેષ મહજન્ય કલેશ છે, ત્યાં સુધી સંસાર જીવતે અને જાગતો રહેવાને એટલે સુખ મળે તે પણ દુઃખથી મિશ્રિત મળે, નિર્ભેળ સુખ મળે નહી. “નિર્ભેળ સત્ય સુખને મેળવવું હોય તે રાગ-દ્વેષ અને મેહને યળ સાંસારિક પદાર્થોના આધારે જ સુખને મેળવવા મથનાર માણસે, વર્તમાનકાલીન સુખને
For Private And Personal Use Only