________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજબ ઈષ્ટ ખાવા-પીવાને ત્યાગ કરીને ચલાવી લેવાય છે ને? એ બે વસ્તુઓથી સંતેષ રાખવું પડે છે ને? તે પછી અનાદિ wલની વસ્તુઓની પરાધીનતા તેડવા માટે થોડીક વસ્તુઓથી ચલાવી લઈએ તેમાં શે આધ આવે ?
જે સ્ત્રીને પતિ નિર્બલ હોય, કમાતે હાય નહી તે સ્ત્રીને અવતાર વૃથા છે, તેની માફક આત્મા જે નબળે હોય તે કાયા અને માયા અને મમતા વૃથા થાય છે. અને સમતા તે તેનાથી દૂર ભાગે છે. સમતા સિવાય આ જીવાત્મા પોતે આગળ વધી શકતું નથી અને સુખી બનતું નથી તે માટે આત્મા શક્તિમાન અને તેના જેટલા સાધને હોય તેઓને સવીકાર કરીને આત્માને તથા સમતાને બલવાન બનાવવા પ્રયત્ન કરે કે જેથી આત્માની અગતિ થાય નહી. અને બલવાન અને નિર્મલ આત્માની માફક ઊર્વગતિ જે સ્વાભાવિક રહેલી છે તે આવીને વયમેવ પ્રાપ્ત થાય છે. આત્માને . હવભાવ ઊર્વગતિમાન છે, પણ હાલમાં વિષય કષાયના વિકારેથી તે ગતિ ઉપર દબાણ આવેલ છે.
૩૫. જીભને વશ રાખે, જીભ છુટી મૂકશે તે તે છ દુશ્મનની ગરજ સારશે એટલે સેંકડે શત્રુએ ઊભા કરશે. વખતે ઘણું નુકશાની થશે, માટે તેને કબજામાં રાખવામાં જ લાભ થશે. અજ્ઞાનતા અહંકારાદિક જીભને ઉશ્કેરી મૂકે છે અને છમ લાગ મળતાં મહેટી હાનિ કરે છે.
૩૬ મધુર અને મિત વાણુથી શત્રુઓને પણ નમતું આપવું પડે છે, અને તેઓ કદાચહને ત્યાગ કરીને સહકાર આપવા
For Private And Personal Use Only