________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનવુ જોઈએ નહી. આન્તરિક ત્યાગ કરવા તે તમારા કબજાની નાત છે, અને તેને ત્યાગ કરવાની તમારામાં તાકાત પણ છે. બાહ્ય વસ્તુને ત્યાગ તે ખરાખર ત્યાગ કહી શકાય નહીં; પણ મમતા, માયા, અહુંકાર વિગેરેના ત્યાગની સાથે જ્ઞાનાદિક કરવુ તે સત્ય ત્યાગ કહેવાય. મમતાના ત્યાગ સિવાય આબરૂ ખાતર કે હરિફાઈથી આપેલ દાન, પાછળ પસ્તાવા કરાવે છે, તેથી જોઈએ તેવા લાભ મળવા દુર્લભ છે, સંસારની ચારે ગતિની રખડપટ્ટીને બંધ કરાવનાર અને સત્ય અવ્યાખાધ સુખને આપનાર જો કોઇ હાય તે દ્રવ્ય અને ભાવથી એટલે ખાદ્યથી અને અન્તરથી કરેલે ત્યાગ છે. કેટલાક માણસ સેવાના સ્વાર્થ સાધવા ખાતર તેમજ અનાદિકને અધિક મેળજવા ખાતર દાન કરે છે, પણ તે અન-ત્યાગ કહી શકાય નહી. એમ તે પશુ પુખીઓ પાસેથી ઇષ્ટ લાભ લેવા તેઓનુ શેષણુ કરવામાં આવે છે, તેને ખારાકી પાણી માન વગેરે ઢે છે, પણ તેમાં તેની ભાવના કેવી હાય છે તે તમે જાણેા છે? તેને કાંઈક દુન્યવી લાભ દૂધ-ઘી વિગેરે મળતાં હાવાથી પેષણુ કરવા તૈયાર અને છે તથા જેએ એકડાને તથા મકરાઓને બાર માસ સુધી પેાલે છે, સારી રીતે ખારાકી, પાણી વિગેરે ઢે છે, તે દાન ત્યાગ કહી શકાય નહી; કારણ કે તેજ મેણુ કરનાર મુસ્લીમ બકરી ઇદને દિવસે ધર્મના બહાને તેઓને મારી નાંખે છે, અને પાછા કહે છે કેહશસ્ત્ર કરતા નથી પશુ હલાલ કરીએ છીએ. તેમની હુલાલીને વિચાર કરવા જોઈએ. દુન્યવી ત્યાગના નેક અને વિવિધ કારણા
For Private And Personal Use Only