________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે? શેઠે કહ્યું કે-પ્રથમની અવસ્થામાં જેવી શાંતિ-સતવાહિક હતા તે તે હાલમાં નથી. મેં જાણ્યું કે ધનાદિકને વધારવાથી અધિક સુખશાંતિ રહેશે, તેથી વ્યાપારાદિ કરીને ધનાદિકને લાલાય. ચિનાઓથી માનસિક વૃત્તિ શાંત થતી નથી. ઘડીકમાં
નાદિકની, પુત્ર પરિવારાદિકની, કારખાના મીલ વિગેરેની ચિતાએમાં સદાય, મન ઉદ્વિગ્ન રહે છે. ગુરુએ કહ્યું કે ભલા ! તારા સુખ માટે હવે કાંઈક કરવું જોઈએ. આયુષ્ય પૂર્ણ થયા પછી એક ઘડી પણ તને તારા બંગલામાં રહેવા દેશે નહી. મશાન ભૂમિકામાં લાકડાની ચિતામાં તારા શરીરને મૂકશે; ઉપર લાકડાં અને નીચે પણ લાકડાં ખડકી બાળી ખાખ કરશે રાગાવહાલા પૈકી તારે જ પુત્ર તને બાળવા માટે પ્રથમ અગ્નિ મૂકશે, માટે આ સઘળી માયાને મેહ મૂકીને આત્મસાધન સાધી . શેઠ સમજણના ઘરમાં આવ્યા, સંગેના સગાવહાલાઓના અવરૂપનું ભાન થયું અને કહેવા લાગ્યા કેબાજી બગડી. હવે સુધારવી તમારા હાથની વાત છે. ગુરુદેવે કહ્યું કે-સંયમાની આરાધના સિવાય ચિન્તાઓને વ્યાધિ અને ઉપાધિઓને અંત નથી, માટે મમતાને પરિહાર કરીને સંયમને આદર કરે. શેઠે તે પ્રમાણે વર્તન કર્યું અને સુખશાંતિને શક્તિ અમાણે મેળવી. આ પ્રમાણે સદાય તમારે સંસારના સ્વરૂપની વિચારણા કરવી તે ઉચિત છે.
૩૩. વસ્તુઓને મેળવવા માટે પ્રયાસ કરો, તેની ચિતા કરવી તેના કરતાં ત્યાગ અધિક બળવાન અને
દાયક છે. વસ્તુઓ વિના ત્યાગ કેવી રીતે કરીશું? જ ચિન્તા કે પના પણ કરવાની નથી, કારણ કે ત્યાગના
For Private And Personal Use Only