________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબાની, મીલી સહીઓની અને માળાની ચિંતામાં પડયા છે ગામ અવસ્થાને આનંદ તે કયાં ખસી ગયે? તેની ખબર માતી નથીઅને આ ઉપાધિઓના તેમજ સ્થાવર, જેમ મિલકતના કેફમાં સુખ માની રહ્યા છે. હવે આબરુ–પ્રતિકાલાગવગ કેમ વધે તેની ચિતામાં પાછા પડયા. શેઠને ઉપાય સૂઝયો તેથી એક આત્મજ્ઞાની મુનિવરને પિતાના નવીન ધાતેલ બંગલામાં પધાશ્વ આગ્રહભરી વિનતિ કરી તેમજ અન્ય શેઠ શાહુકારાને, સગાંવહાલાંઓને આવવા માટે આમંત્રણ આપ્યું. શેઠ–શાહુકારે, સગાંવહાલાં બંગલાને દેખી બહુ તારીફપ્રશંસા કરવા લાગ્યા તેથી આ શ્રીમંત શેઠ કુલાઇ ઝુલાઈને કાળક થયા. મુનિવર્ય આ બંગલાને દેખી ખુશી તે કયા પણ શેઠની પ્રશંસા કરતા નહી હોવાથી મુનિવરને કહ્યું કેગુરુમહારાજ આ બંગલે કે બન્યું છે? અમેએ દશ લાખ
પૈયા ખચીને આ તૈયાર કર્યો છે, બારી-બારણ-ઝરૂખ વિગેરેથી સજજ કર્યો છે, ઈત્યાદિક કહે છે- પણ તમે મારા પ્રશંસા કેમ કરતા નથી ? શરમને લઈને બોલી શકતું નથી? ગુરુમહારાજ શેઠની અભિલાષાને-વિચારને જાણી ગયા. અને હતું કે–તે રૂપૈયાનો વ્યય કરીને કારખાના–બંગલે વિગેરે બંધાવ્યા પણ તારા માટે તે શું કર્યું? તારા માટે તે ત્રણ ચાર હાથની જગ્યા ને? તે પણ જોખમથી ભરેલી અને આયુષ્ય પૂર્ણ થતાં ખાલી કરવાની અને તે જગ્યાને તેમજ તે વસાવેલ વસ્તુઓને બીજાએ ઉપયોગ કરવાના. તને પૂછું કે પ્રથમ અવસ્થામાં જે સ્થિરતા હતી, સંતેષ-સુખશાંતિ હતી અને જે ધાર્મિક કા–પરોપકારાદિક કયે થતાં હતાં તે થાય છે
For Private And Personal Use Only