________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સ્થિરતા આવીને વસે; મનુષ્યોને માટે થિરતાને સત્યાપાય આ પ્રમાણે છે. બીજા ઉપાસે ભલે તમે માને પરંતુ તે ઉપાય ચિન્તાઓ વધારનાર યાધિ-ઉપાધિઓને વધારનાર છેમાટે બરાબર વિચારણા અને વિવેક કરીને, મનને સ્થિર કરીને, આત્મિક ગુણેમાં સ્થિર થઈને, સત્યસુખને મેળવે, દુઃખનું નામનિશાન પણ રહેશે નહી.
એક માણસ પ્રથમ સામાન્ય સ્થિતિમાન હતું, ત્યારે તેને સંસારના સ્વરૂપને તથા તેના સગાને વિયોગને કાંઈક ખ્યાલ રહેતા, તેથી ભવભીરુ અને પાપભીરુ બનીને આરંભસમારંભના કામે ઓછા કરતા અને કરવા પડે તે પાપભીરુ બનીને બળતા હૃદયે કરતે તેથી તેને સાંસારિક સુખને ઘણે વલેપાત હતે નહી. સમયે સમયે ધાર્મિક ક્રિયાઓ કરવામાં તેમજ શકય પોપકારના કાર્યો કરવામાં પ્રમાદી બનતે નહી અને આનંદમાં રહેતા, પરંતુ વ્યાપાર કરતાં એ દાવ-ભાગ મળી આવ્યું કે પૃદયથી આ ભાઈ શ્રીમંત લક્ષાધિપતિ બન્યા. પૈસા પૈસાઓને વધારે છે અને અધિક મેળવવાની અભિલાષા થાય છે. અત્યારે તે શ્રીમંત શેઠે વ્યાપાર વધાર્યો. તેના ગે કરડપતિ બન્યા. હવે વધી રહેલા નાણાને કયાં નાંખવા એ ચિન્તા થવા લાગી. તેમજ ધાડપાડુઓની ભીતિના જાણકારાઓ થવા લાગ્યા. શેઠે એક મોટું કારખાનું તૈયાર કર્યું. મીલ ઊભી કરીને લાખ રૂપીયા તેમાં નાખ્યા. ચાલીઓ તથા માળાઓ તે ધનથી બંધાવ્યા. તેમજ જૂનું ઘર મૂલમાંથી નષ્ટ કરીને નવીન પાંચ માળવાળે આલશાન મકાન-બંગલે બંધાવ્યું. અત્યારે શેઠ પ્રથમની સ્થિતિને ભૂલી ગયા છે. રાત-દિવસ કાર
For Private And Personal Use Only