________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
નિયાદારીમાં ડાહ્ય અની તમાએ તમારી ફરજ, જે હતી તેને વિચારી છે અને ત્રીજે માચેાડીઆ માર્યા છે; આજીજી કરીને સેવાઓ પ્રાર્થના કરી છે, તે તે દા દેનારી થઇ તે શુ અદ્યાપિ ચેતતા નથી અને આળસુ ખનીને બૂમ પાડ્યા કરી છે. આમ આળસુ બની બૂમ પાડવાથી દખાઈ રહેલી તાકાત શું આવી મળતી હશે ? મળવી અશક્ય જ છે; માટે આના ગુણુામાં સપૂર્ણ શ્રદ્ધા ધારણ કરી સદ્ગુરુ પાસેથી સમ્યગ્ સ્પ્રન મેળવી ચાત્રિને ખાંડાના ધારની માફ્ક પાલી, તે કર્મોને દૂર કરા. અનંત કેવળજ્ઞાનીઓ, ગણધર ભગવ'તા, વૈરાગી-સ’વેગી એવા સાચા મુનિરાજો, આત્માના ગુણેની શ્રદ્ધા, જ્ઞાન અને સચ્ચારિત્રનું પાલન કરીને અનંત તાકાત વધારવાપૂર્વક અનત અન્યાબાધ સુખને પ્રાપ્ત કરીને અનતા કાલ આનંદમાં ઝીલ્યા કરે છે. તમારે જો જન્મ-જરા-મરણ તથા આધિ-વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓના ત્યાગ કરીને સત્ય સુખને પ્રાપ્ત કરવું હાય તેા કેવળજ્ઞાની—તીથંકર મહારાજના ફરમાન મુજબ સન્માએ વળા અને અનંત સુખ મેળવે.
૩૨. જ્યારે સસારના સ્વરૂપના બરાબર ખ્યાલ આવે છે, ત્યારે તેમાં આસકિત, રાગભાવ આછે. થાય છે અને અનુક્રમે આત્માના ગુણુામાં સ્થિરતા થતાં મૂલમાંથી સબના અભાવ થાય છે. એટલે સસારના સ્વરૂપના ખરાખર ખ્યાલ થવાથી તેમાંથી ઉત્પન્ન થયેલ રાગના અભાવ અને આાત્મિક ગુણામાં સ્થિરતા, માક્ષના સુખને મેળવી આપે છે અને તે સુખ અવિકારી હાવાથી ક્ષવિનાશી હાતુ નથી જ. જ્યારે સાંસારિક સુખમાં દુઃખના ખ્યાલ હાતા નથી ત્યારે જ
For Private And Personal Use Only