________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ફર કરવાની
ભરપૂર છે. ફક્ત
ગમન ન કરતાં તમે તમારા પિતાના આત્માના ગુણે તરફ નજર કરીને તેઓની સમીપમાં આવે, આવવામાં આળસ કરશે નહી. તે, જરૂર તમારી સર્વ અભિલાષા પૂર્ણ થશે. અન્યત્ર પરિભ્રમણ કરવાની આકાંક્ષા અનુક્રમે મૂળથી નાશ પામશે અને આધિ-વ્યાધિ વિગેરેના કણો રહેશે નહી. એટલે કર્મોના બંધનેના ઉદયને દૂર કરવા પ્રયાસ કરવાની ખાસ અગત્યતા છે, કર્મોના બંધનેને દૂર કરવા અને તેઓના ઉદય વિફલ કરવા બીજે થલે જવું પડે એમ નથી. એ તે સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્રની આરાધનાના વેગે આપે આપ દૂર ભાગશે અને વિફલ થશે.
બંધ, ઉદય અને સત્તામાં રહેલા કર્મોના બલને દૂર કરવાની તાકાત, તમારા આત્મામાં ભરપૂર છે. ફક્ત અત્તર નજર કરીને નેહથી નિહાળે, આદર કરે તેની જરૂર છે. તે તમારી સમીપમાં છે, તેથી અવશ્ય આવશે. તમે અન્યત્ર પરિભ્રમણ કરતા રહેવાથી તેના સુખની યાદી કરતા નથી. તે તરફ નજર અને આદર કરતા નથી તે તમારી પાસે કયાંથી આવે ? બહુ દબાઈ ગએલ વરતુઓ, આપણું સમીપમાં આવી શકતી નથી પણ જ્યારે દબાણ ઓછું થાય કે મૂલમાંથી ખસી જાય છે, ત્યારે આપણને વયમેવ આવીને ભેટે છે, કહો? અત્યાર સુધી કઈ વસ્તુઓ તરફ નજર કરી નેહને રાખે? તે વસ્તુઓ મેળવવાની લગની લગાડી. ચિન્તાએ કરી અને પ્રયત્ન કર્યા? દુન્યવી વિયેગી અને વિકારી વસ્તુઓમાં લગની લગાડવાપૂર્વક જીવનપર્યત પ્રયાસ કર્યા! બે ઘડી પણ આત્માની તાકાત તરફ નેહથી નજર કરી નથી, તે પછી તમને તાકાત કયાંથી આવી મલે અને સત્ય સુખ કયાંથી આપે ? જન્મ ધારણ કરીને તેમજ
નિહાળે, આ
For Private And Personal Use Only