________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડવાથી અવિકારી સુખને માગ સમજાતું નથી. સમજ્યા સિવાય મેળવવા માટે તમન્ના જાગતી નથી. તમન્ના સિવાય સત્ય માર્ગો ગમન કરતું નથી. અને જે વિગવાળા છે તેમાંજ લાગણી રહે છે, માટે સવરૂપસંબંધે મળતા આત્મિક ગુણેના ઉપાયને સમજી તેને સંપૂર્ણ ભાવથી આદર કરે. પછી કઈ પ્રકારની અભિલાષા રહેશે નહી. આ ગુણો માટે બહાર દેશ દેશાન્તર ભટકવાનું નથી અને ભટકે તે પણ આ ગુણે મળવા અશકય જ છે, આ વસ્તુ વેચાતી મળતી નથી. તેમજ લાગવગ, લાંચ રૂશ્વતથી કે કેઈને ભીતિ પમાડવાથી કે કોઈને દબાવવાથી કે કેઈનું લૂંટી લેવાથી મળી શકે એમ નથી. એ તે તદન સમીપમાં જ રહેલા હોવાથી અન્તરમાં જ નિહાછે તે જ મળી શકે એમ છે; અતરમાં નિહાળીને જેટલા દુન્યવી વિચારે છે, સંકલ્પવિક છે. તેટલાઓને ત્યાગ કરવાથી જ મળી શકે એમ છે. બાહા દષ્ટિથી વિકાસ સધાતે હોય તે કઈ પણ માનવ કદાપિ દુઃખી માલૂમ પડે નહી અને દુઃખી હેય નહી; માટે સત્યસુખી થવામાં આત્માના ગુણેના વિકાસની આવશ્યકતા રહેલી છે જ.
સત્યસુખને મેળવવા માટે કેટલાક નાચે છે, કેટલાક કુદકા મારે છે. કેટલાક યુદ્ધો કરીને અન્ય જનનું પડાવી લેવા પ્રયત્નો કર્યા કરે છે. કેટલાક તે અહંકાર-મમકારના વિકારોને વધારવા તેમજ વિષયના સુખને મેળવવા અથાગ પ્રયાસ કરી ર લ હોય છે. તેઓ એમ માની બેઠેલા હેય કે આમાંથી જ સત્યસુખ જરૂર મળશે. આ પ્રમાણે અજ્ઞાનતાથી ભ્રમિત બનેલ
For Private And Personal Use Only