________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ સાધ્યમાં ચંચલતા-ઉગતા-ઉન્માદ તેમજ હર્ષ શાકના વિકારો રહેલા છે, ત્યારે આત્મિક ગુણેના વિકાસના સાધ્યમાં આનદનાં ઝરાઓ છે કે જેના આધારે ત્રિવિધ તાપ, સંતાપ ઉત્પન્ન થતો નથી પણ શાંતિ રહે છે.
પત્ની-પુત્ર-પરિવારદિકને સવેગ અનિત્ય રહેવાથી વિશ્વાસ પાત્ર નથી. કારણ કે તે સંગ, વરૂપસંબંધ નથી. વરૂપસંબંધે તે આત્માના વિકાસ પામેલ શુ છે, આ વિશ્વાસપાત્ર અને વિશ્વાસ કરવા લાયક છે. સંપૂર્ણ વિકાસ પામેલ આત્માના ગુણે કદાપિ અવરાતા નથી, જે અવરાય છે તે સાગસંબધે મળેલા ગુણ. સગાસંબધે મળેલા ગુણેની સાર્થક્તા, સફલતા, સવારૂપસંબંધે થએલા આત્માના ગુણોના વિકાસમાં છે, જ્યાં સુધી આત્મગુણેને વિકાસ થાય નહીં ત્યાં સુધી સગાસબંધે પ્રાપ્ત કરેલા ઉદારતા, પાપભીરુતાદિક ગુણેને મૂકવા જેવા નથી, પણ તેનું રક્ષણ કરીને આત્મવિકાસ સાધવે કે જેથી કર્મોદયજન્ય હર્ષ, શોક, ચિત્તા, વ્યાધિઓ વિગેરે બહુ સતાવે નહી. આપણને જે હર્ષશેકાદિ થાય છે તેનું કારણ આત્મિક ગુણના વિકાસને અભાવ જ છે.
જ્યાં હર્ષશેકાદિ છે ત્યાં કર્મોને બંધ છે અને જ્યાં સમત્વ છે, આત્મવિકાસ છે ત્યાં કોની નિર્જરા છે. આપણને મનગમતા મનેતર સંગે મળતાં હર્ષના આવેગમાં ઘેરાઈએ છીએ અને અનિષ્ટ સગો મળતાં શેક-ઉદ્વેગાદિકને ધારણ કરીએ છીએ, તે બધે કર્મોના ઉદયને પ્રભાવ છે. આત્મિક ગુણોને પ્રભાવ તે અચિત્ય અને અગોચર છે-હજાર જિલ્લાથી કહી શકાય નહી એ અનંત શાંતિ આપનાર છે. આ પ્રભાવ
For Private And Personal Use Only