________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
કે મોજમજામાં આનંદ માનવાનું કે ધનભવ-સત્તા-સાહાબી વિગેરેને પ્રાપ્ત કરવાનું સાધ્ય હોય છે. તે સાધ્ય મનગમતું મળે તેમાં જ આનંદ માને છે પરંતુ જ્યારે તેઓનાં વિયાગ થતાં અનિષ્ટ વરતુ આવીને મળે ત્યારે વલોપાત કરવામાં બાકી રાખતા નથી, તે તેમની અજ્ઞાનતા-મમતા અને આસક્તિને સૂચવે છે, કારણ કે સાય, ક્ષણભંગુર અને વિનાશી માન્યું છે કેમકે ક્ષણભંગુર વસ્તુઓને વિગ સજાએલ હેવાથી ખસી જતાં વિલંબ થતું નથી. ભલે તે સાધ્ય વસ્તુને શાશ્વતી સંગ્રહે ! પણ તેથી તેઓને જે સ્વભાવ છે તે જાતે નથી અને નિત્યતા તેમાં આવતી નથી, અનિત્ય વસ્તુની નિત્યતા માનવી અને નિત્યને અનિત્યતા માનવી તેજ મિથ્યાત્વ કહેવાય છે. એમાં ગમે તેવી સુખની અભિલાષાને ધારણ કરીને તનતેડ મહેનત કરવામાં આવે તે પણ સત્ય સુખ મળે કયાંથી? મૂલમાં ભૂલ હોય તે સરવાળે ભૂલ આવે જ, માટે આવા સાધ્યને સુખનું સાધન માનતા નહી, પણ ચિન્તા, ઉદ્વેગ, રાગ, દ્વેષ, મેહ, મમતાને વધારનાર છે, આમ સમજી હેય-ત્યાગવા લાયક માને. સાચું ધ્યેય-સાય તે ચિન્તા-વ્યાધિ અને ઉપાધિને ટાળી સત્ય શાંતિ આપનાર અને અનંત-અવ્યાબાધ સુખને આપનાર, જે કઈ હોય તે આત્માનું સાધ્ય છે એટલે સદાચારના પાલન દ્વારા થએલ આત્મિક ગુણને વિકાસ છે. આત્માના ગુણેને વિકાસ થતાં દુન્યવી મેળવેલી વસ્તુઓને વિયેગ થતાં પણુ વલેપાત-વિલાપ થશે નહી અને સમત્વ ભાવમાં રહેવાથી તેમજ પ્રાપ્ત કરેલી તે દુન્યવી વસ્તુઓ પણ સહકારને આપશે, કરેલી મહેનત ફોગટ જશે નહી. દુન્યવી પદાર્થોના ધ્યેયમાં
For Private And Personal Use Only