________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ોિને બંધ વાની હાશમાં તરત રહેલી છે. તેઓને બંધ કરવા માટે ઉપાય લે તે જ બંધ થશે. આ કાયામાં નૌકામાં અવત, પાંચ ઈદ્ધિને વિકાર, અને તેનાથી ઉત્પન્ન થતાં કષાય-ક્રોધાદિક છે, તેઓને બંધ કરવા માટે ત્રતાહિક ઉપાસે પણ છે, માટે કાયારૂપી નીકાના છિદ્રો બંધ કરીને સંસારસાગરને તરે. પછી જન્મ, જરા અને મરણને ભય, દુઃખ-વિહેબનાઓને આવવાને અવકાશ મળશે નહીં. છિદ્રોવાળી નૌકામાં બેસવાથી અને તેના વિશ્વાસે રહેવાથી અનંત માન, સંસાર સાગરમાં ડૂબેલા છે અને ડૂબશે માટે તેના વિશ્વાસે રહેતા નહીં પણ બંધ કરવા પ્રયાસ કરે, જેથી જરૂર પાર ઉતરીને સુખી થશે.
મજબૂત નૌકામાં બેઠા પછી ખરાબા-ખડ અને વમળને તપાસીને હંકાર, તપાસ કર્યા સિવાય નૌકાને હંકારશે તે તે તે નૌકાને ખડકોમાં અથડાઈ–ભાંગી મૂછો થશે, કારણ કાયારૂપી નીકાને ભરોસો નથી. જ્યાં સુધી ખરાબે-ખડક અથડાય નહી ત્યાં સુધી આત્મકાર્ય સાધી લેવું એમાં બુદ્ધિમત્તા અને બહાદુરી છે. વ્રત-નિયમ-બ્રહ્મચર્યાદિને પાલનારાઓ, કયારૂપી નૌકાને પાપારિક ખરાબે અથડાવતા નથી, અને જે કાયાને મજબૂત બનાવી છે, તેને સત્ય લાભ તે લઈ શકે છે. એટલે મહામોંઘેરી કાયાદ્વારા આલેકને અને પરલોકને સુધારે છે, તેઓ સારી રીતે સમજે છે કે આ ભવમાં કાયારૂપી નૌકાને ખરાબે ચઢાવીને આત્મસાધન કર્યું નહી તે પરભવ પણ બગડવાને માટે આ લેકને અને પરલેકને સુધારવા માટે ખરાબાથી ખસવું.
For Private And Personal Use Only