________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક કાર્યોમાં પણ સ્વાર્થને સાધવાનું ધ્યેય હોય છે તેઓ અધમ કેટીના કહેવાય-કારણ કે લેવાનીજ દષ્ટિ, દેવાની વાત પણ સાંભળતાં ઉઠીને ભાગે, તથા અધમાધમ તે જ્યારે પિતાને સ્વાર્થ ન સધાય ત્યારે બીજાનું બગાડી નાંખે. “ખાઉં નહી તે બીજાઓને પણ ખાવા દઉં નહી.” આવી દશા તેઓની હોય છે અને અન્ય જનેને દેખી હૃદયમાં બળ્યા કરે છે.
ઉત્તમ પુણ્યાનુબંધી પુણ્યવાનને તથા પુણ્યાનુબંધી પાપ ઉપાર્જન કરનાર જનેને પાપને ભય હોય છે, તેથી તેમના આચારવિચારે અને ઉચ્ચારે પણ અહંકાર અને અભિમાન યુક્ત હોતા નથી, તેમની દૃષ્ટિમાં અમી હોય છે, હદયમાં સદ્ભાવનાઓની ઊર્મિઓ ઉછળી રહેલા હોય છે, અને વચનમાં પણ અહંકાર-અભિમાન હેતું નથી. પાપસ્થાનકેને નજરે નિહાળી, સાપની માફક માની દૂર રહી જાય છે, જો કે તેઓ પિતાને વ્યવહાર ચલાવવા ખાતર છકાયને આરંભ કરતા હોય છે છતાં હૃદય તે બળતું હોય છે. મનમાં તે પાપ સાત્યા કરતું હોય છે કે કયારે આવા પાપથી મુક્ત થવાને સુઅવસર આવી મળે ! એટલે તેઓ સમજે છે કે આ પાપથાનક સેવવું જોઈએ નહીં. તેથી તેઓ પાપબંધથી ગાઢ બંધાતા નથી.
ખાતા હૃદયે કરેલા પાપને સુધારવાને, ત્યાગ કરવા માટે પુણ્ય પ્રસંગ પ્રાપ્ત થાય છે અને સમર્થ બની પ્રભુતાના પંચે જાય છે. પાપને તથા પાપના સ્થાનકેને વિશ સમાન તથા વિષ્ટાના સ્થાનક, જાજરુ સંડાસ સરખા માનીએ ત્યારે તેનાથી નર ખસાય-અને તેઓને દેખીને પણ સુગ આવે; માણસે વિને તથા તેના સ્થાનને દેખી દૂર ખસે છે, કદાચ વિદ્યામાં
For Private And Personal Use Only