________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગ પડી જાય તે જલ્દી તે પગને પાણી વડે સાફ કરે છે, તે પ્રમાણે પાપને તથા તેના સ્થાનને દેખી પાછા હટે. અગર માનસિક વૃત્તિઓને વરછ કરે તથા વચનની, કાયાની પ્રવૃત્તિઓ જે મલિન બનેલ હોય તેઓને ભાવના દ્વારાતપ જપ અને જ્ઞાનયોગે સ્વચ્છ કરવા પ્રયત્નશીલ બને છે. તેને જ હિતકર-શ્રેય કર માને છે. વિષયકષાયરૂપી વિષ્ટામાં જો લેપાયમાન થયા તે તેઓને દૂર કરવા ઘણુ ભ કરવા પડશે, તેની સંખ્યાને હિસાબ-ગણત્રી રહેશે નહી; માટે પુણ્યાનુબંધી yયને બંધ કરો હેય ને અને મેક્ષમાં જવાય નહી ત્યાં સુધી અનુકૂલતા-સુખસામગ્રી મેળવી સત્ય સુખી બનવું હોય તે-પાપસ્થાનકેને દૂર કરવા પ્રયત્નશીલ બને.
અનાદિકાલીન અજ્ઞાનતા હોવાથી કેટલાક માણસે, શારીરિક શક્તિના અભાવે મનમાં પાપસ્થાનકેને સેવવા ખરાબ વિચારે કર્યા કરે છે. અને શક્તિ હોય તે તે શું બાકી રાખે? પણ મનમાં બરાબર તેઓએ સમજવું જોઈએ કે પાપોને કરીનેવાપસ્થાનકેને સેવી ક્યા પ્રાણીઓએ, મનુષ્યએ, દેવતાઓએ, શ્રીમંતે એ કે રાજા મહારાજાએ, સત્યસુખ શાંતિને પ્રાપ્ત કરી ? પાપથાનકે સેવીને જે સુખશાંતિ મળતી હોય તે દુનિયામાં કોઈ પણ પ્રાણ દુખી દેખાય નહી–સર્વે પ્રાણીઓ સુખશાતાને અનુભવ લેતા હોય, પરંતુ જગતમાં દેખાય છે કે દુઃખી પ્રાણીઓને પાર નથી-કેઈને શરીરનું દુઃખ, તે કોઈને માનસિક પીઠ તે હેય છે જ-સંયોગજન્ય વિચાર કરીએ તેજિઇને પૈસાના અભાવનું દુઆ, તે કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને ચીને વિરોગ થતાં બીજી વાર પરણવાનું દુઃખ, તથા ધન,
For Private And Personal Use Only