________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે તે અધમ કહેવાય છે તથા પાપાનુબંધી પાપી હોય તે અધમાધમ કહેવાય છે.
ઉત્તમ મહાશય, સ્વાર્થને ત્યાગ કરીને પરાર્થ–પોપકાર કરવામાં પાછી પાની કરતું નથી. તે સમજે છે કે પરોપકાર કરવાથી મને અનુકૂળતા મળી છે-વાર્થ સાધવાથી મળતી નથી અને મળશે પણ નહીં. આમ સમજી તન, ધનથી પરોપકાર કરવામાં પરાયણ બને છે, પપકારમાં પુણ્યને બંધ થત હેવાથી તે પુણ્ય, જ્યારે ઉદયમાં આવે ત્યારે સર્વ પ્રકારે ઈરછા મુજબ અનુકૂલતા આવી મલે છે માટે જેટલા પુયબંધના પ્રકાર છે તેઓને સેવ રહે છે, કદાપિ અરુચિભાવને ધારણ કરતું નથી.
જગતમાં સ્વાર્થપૂર્વક પરાર્થે સાધો તે અતિ દુષ્કર છે. આજે તમે સ્વાર્થને ત્યાગ તે કરે છે પણ તેમાં સ્વાર્થને સાધવાનું દયેય હેવાથી તે સ્વાર્થ ત્યાગ ઉત્તમ ન કહેવાય, પણ વાર્થ સાધવાને હેતુ ન હોય તે ઉત્તમ કહેવાય. વાર્થને ત્યાગ પરમાર્થ માટે કરે તે વસ્તુ જુદી છે અને સ્વાર્થને ત્યાગ વાર્થ સાધવા માટે કરે તે વસ્તુ જુદી છે. વાર્થ સાધવા માટે વાર્થને ત્યાગ કર તે વાગત કહેવાય. પરમાર્થ કરનાર તે એવા પ્રસંગે પ્રાણને પણ ગણતે નથી; તે ઉત્તમ પુરુષ કહેવાય છે તથા જેની પાસે સાધન-સામગ્રી બરબર નથી, પ્રતિકૂલતા આવીને વારે વારે ઉપસ્થિત થાય છે, તેવા માનવે વાર્થ સાધવાપૂર્વક પરમાર્થ કરે છે તે મધ્યમ કહેવાય. અને જેઓ સ્વાર્થ સાધવામાં જ મન બને છે, તથા
For Private And Personal Use Only