________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આરંભ-સમારંભાદિ પાસ્થાનકે સેવીને પાપરૂપી ખરાબ પદાર્થો ભરાય છે તથા ગામ-નગરાની ગટરે દ્વારા મલિન પાણી કચરો બહાર નીકળે છે અને પાછે ભરાય છે, તેમજ કીડાઓ તેમાં ઉત્પન્ન થયા કરે છે તેવી રીતે શરીરના નવ–અગિયાર દ્વારા વડે-મેલું જે હોય છે–તે નીકળે છે, અને તેમાં સ્વાદિષ્ટ ભેજન નાંખ્યું હોય તે પણ મલિન બની જાય છે. આ મલિનતાથી ભરેલી કઠીને કે ગટરોને કઈ પુષ્પોની માલાઓ પહેરાવતે નથી. પહેરાવે તેને કે માનવે? મૂર્ણ અજ્ઞાનીઓ જ દુર્ગધથી ભરેલી ગટરો ઉપર અને કેડી ઉપર માલાઓ પહેરાવે. તેઓના ઉપર માળાઓ તેમજ અલંકારો પહેરાવે તે પણ મલિનતાદુર્ગધિતા ખસતી નથી–તે પ્રમાણે આ શરીરને હીરા, મોતી, માણેકાદિકથી શણગારે અને માલાએથી ભાવે તેથી અવગુણો દૂર થતાં નથી અને આવતાં દુર્ગણે બંધ થતા નથી, માટે મળેલા મનુષ્ય શરીરને શણગારવા તેમજ શોભાવવા માટે સદ્ગુરુને ઉપદેશ સાંભળે અને સાંભળીને સમ્યજ્ઞાનપૂર્વક સદ્ગુણે અને સચ્ચારિત્રને ભરે. સદ્દગુરુ દ્વારા સમ્યજ્ઞાનને મેળ અને સચારિત્રનું કષ્ટ સહન કરીને પણ પાલન કરો તેથી શરીર શોભશે અને આત્માને પણ ભાવી પરાધીનતા ટળશે. મહામુનિરાજોના શરીરે પણ તમારા જેવા જ છે પણ શાથી પૂજાય છે? સદ્દગુણથી કે રૂપથી ? કહેવું પડશે કે, સદ્દગુણેથી.
૩૦. કર્મોના ઉદયથી મનુષ્યના ચાર પ્રકારે પડે છે. જ અનુબંધી પુણ્યવાનું હોય તે ઉત્તમ કહેવાય અને પુણ્યાનુબપી પાપળા મધ્યમ કહેવાય છે, પાપાનુબંધી પુણયવાજૂ
For Private And Personal Use Only