________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાઘને અવસર મળે નહી; અને સુખસંપત્તિ સમયમાં તે સમીપમાં જ સા કરે. સારી હતિ મળી, સારું કુલ મળ્યું કે સારું નામ હેય તેથી મલકાવા જેવું નથી. મન્સત બનીને આરા આચારાને વિસરવા જેશ નથી. સારા કર્મ કરીને ખુશી થઈએ તે તે ઠીક છે, નહીતર તે મન્મત્તતા મીઠો માર મારીને અકથ્ય યાતનાઓમાં ધકેલી શે; માટે આઠ જાતિને મદ મૂકીને કુલ, જાતિ, રૂપ, ઐશ્વર્યને સારી રીતે લાભ લે. સારામાં સારો લાભ મળતું હોય ત્યારે આઠ મદે, વારેવારે ક્ષણે ક્ષણે પથરાઓ મારતા હોય છે. તેમાં કષાયરૂપી ધૂલી નાંખી તે મળતા લાભને ધૂળધાણી કરી નાંખે અને ખાનાખરાબી કરીને માણસ જેવા માણસને પાગલ બનાવે કે રાક્ષસ જેવા બનાવીને ચારે ગતિમાં આંખે પાટા બંધાવી ઉન્માર્ગે લઈ જાય છે માટે પુણ્યદયે પ્રાપ્ત થએલી સંપત્તિ-સત્તા-સાહ્યબીને મદ કરે નહી; અને મદને ત્યાગ કરીને જન્મને, નામને, જાતિ-કુલાદિકને શોભાવે એટલે સારા કર્મો કરીને આત્મગુણેને વિકસાવી અનામી આનંદઘન બને પછી જન્મ, જરા અને મૃત્યુના અત્યંત જે સંકટે રહેલા છે, તે ટળી જવાના અને સાથે આવતી આધિ, વ્યાધિ તેમજ ઉપાધિઓ પણ આપે આય ખસી જવાની.
૨૯. આ શરીરને માટીની કાઠી, ગામની ગટરની ઉપમા આપી શકાય; માતની કઠીમાં અનાજ ભરાય છે તેમજ હીરા મોતી માણેકાદિ ઝવેરાત પણ નખાય-અને કઈ વિષ્ટાદિ દુર્ગુણકારક ખરાબ વસ્તુઓ નાખે તે નાંખી શકાયતેવી રીતે શરીરરૂપી કેઠીમાં સત્કાર્યો કરીને પુય ભરાય છે
For Private And Personal Use Only