________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે નહી અને પ્રત્યેક ભવમાં સત્ય સહકાર આપીને સાથે ને સાથે જ રહેશે; માટે દુન્યવી ગમે તેવી એટલે ચકવતીઓના જેવી સાધન-સામગ્રી મળી હોય તે પણ વિશ્વાસ ધારણ કરશે નહીં, કારણ કે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે દેવતાઓ પાસે હશે તે પણ ભાગી જશે અને દેહને ભસ્મીભૂત કરી નાંખશે, પરિવારાદિક પડ રહેશે. સાથે આવનાર જે કઈ હશે તે આત્મધર્મજ '
૨૭. જેઓને સમ્યજ્ઞાનપૂર્વક વર્તનચારિત્ર હોય છે, તેઓને સાત પ્રકારના ભય પિકી એકેય ભય હેત નથી. તેમજ નિર્ભય-નિઃશંક બની સ્વકાર્યમાં આગળ વધતા રહે છે, જેઓના ચેપડા ચેખા નિર્દોષ હોય તેની આગળ સરકારી અમલદાર શું કરી શકે? નિર્ભય અને નિઃશંક બનીને સરકારના અમલદારની આગળ ચેપડાને દેખાડે છે અને હદયમાં શાંતિ રાખીને જમે ઉધાર દેખાડે છે ત્યારે જે. એના ચોપડાઓમાં ગટાળા હોય છે. તેઓને તે સરકારી તપાસના ભયના ભણકારા આવ્યા કરે છે. ભલે પછી તપાસ કરનાર અમલદાર ન આવ્યું હોય પણ ભયથી મુકત બનતે નથી. ઈન્કમટેક્ષ ઓછો કરવા અગર નહી ભરવા માટે ખોટા ચેપડા બનાવીને રાખ્યા હોય છે તે ભય અગર તેના ભણકારા જતા નથી! જેવા ઉપાયે કરવામાં આવે તેવા ફલો મળી રહે છે. વ્યભિચાર કરનાર ભલે પકડાય નહી. ઘણું સાવધાની રાખતો હોય તે પણ ભયના ભણકારાથી ભડકો હોય છે, ક્ષણે ક્ષણે ભયભીત બનતું હોય છે. અને પકડાઈ જવાની શંકા તે વારે વારે હૃદયને કીડાની માફક કેરી ખાતી
For Private And Personal Use Only