________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહ લેવી પડશે. એકદમ તેની કેરીઓ પરિપકવ બનતી નથી, વિષય સુખે પણ યુવાવસ્થા આવ્યા વિના ભેગવી શકાતા નથી. તીવ્રચ્છાથી વિષયસુખમાં મગ્ન બને તે મરે નહી તે માંદે પડે, ન્યાધિઓથી શરીર ગ્રસ્ત બને. માસુમ પણ સમય આવતાં મળી શકે છે, માટે ઉતાવળીયા થવું નહીં અને સ્થિરતા રાખવી તે ઉચિત છે. · સમય સિવાય બુદ્ધિઅલ અત્યંત હાય તા પણ તે કાર્ય સાધક કયાંથી અને ’
બુદ્ધિના બળથી અને શારીરિક ખલથી તેમજ સાધનસામગ્રીઆથી જગતને કદાચ જીતી શકાશે, ચક્રવર્તીએ પાસે બુદ્ધિઅલ-શારીરિક અલ તેમજ ચૌદ રત્ના રહિત દેવાની સહાયતા હાય છે, અને તેના ચેગે છ ખંડને જીતે છે પણ વિષયકષાયાદિકને જીતી શકતા નથી તેથી જ તે સર્વેના ત્યાગ કરીને સચમયાત્રાના સ્વીકાર કરી એકલા આત્મગુણુાની આરાધનામાં તત્પર અને છે અને આત્મિક વિકાસમાં આગળ વધી કેવલ. જ્ઞાન મેળવી અનંત સુખના ભાક્તા અને છે. ગમે તેવી શિત. આ હાય, દેવાની સહાયતા હોય તેમજ વિપુલ સામગ્રી હોય તે પશુ તે સઘળી વિયેાગવાળી છે. કાઇ દ્વિવસે, તિથિએ, પખવાડીયે, માસે તેમજ કાઈ પણુ વર્ષે કે યુગે ખસી જનાર છે. આવી ખસી જનાર સાધન-સામગ્રીમાં કેણુ મુગ્ધ બને? આત્મધન-મલને કાણુ હારી અમે ?
તમારી પાસે બુદ્ધિબલ કે શારીરિક સાધન-સામગ્રી ય તે પણ તેના વિશ્વાસ ધારણ કરશેા નહી, વિશ્વાસ ધારણુ કરવા હોય તે આત્માના ગુણેામાં ધારણ કરશેા. તે તમને ઢગે
For Private And Personal Use Only