________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Be
સફલતા ન મળતાં અને પ્રતિકૂળતા થતાં મહાદુ:ખના ભાગી અને છે, પર ંતુ તેમણે વિચાર અને વિવેક લાવી દુન્યવી લાભની અનિત્યતા અને અશરણતાના ખ્યાલ કરવા જોઈએ કે જેથી ચિતા કરવાના અવકાશ મળે નહી. સાંસારિક પદાર્થાના તથા સારા સધાગા અને સાંસારિક લાભના જે વિયોગ થવાના સ્વભાવ છે તે કદાપિ ખસતા નથી, મહામહેનતે મેળવેલા રક્ષણ કરેલા પણુ સમય આવે રહી શકવાના નહી. ભલે પછી તે સયેગા દેવલાકના હાય કે ચક્રવતી વિગેરેના હાય તે પણ કદાપિ રહેવાના નહી; અને રહેવાના જે કાઈ હોય તે ધાર્મિક ક્રિયાઓના આધારે પડેલા શુભ સ`સ્કારા માટે ચિન્તાઓને ત્યાગ કરીને સ'સારના સ્વરૂપના લાભના અને સધાગાના ખરાખર વિચારપૂવક વિવેક કરીને મનને શુભપ્રવૃત્તિઓ દ્વારા શુભજ્ઞાનમાં ધ્યાનમાં સ્થાપન કરી તે ચિન્તા થશે નહી અને આગળ વધવાને માટે સારી સ્ફુરણા જાગ્રત થશે. શત્રુથી પણ અધિક અને ચિતાના કરતાં અધિક દાહ ઉત્પન્ન કરનાર ચિન્તાઓને મૂલમાંથી પણ નષ્ટ કરવા સમ્યગજ્ઞાનને મેળવા, ચિન્તાઓના ત્યાગ કરવા અને ઊભી કરવી તે પણ તમારા હાથની બીના છે; ફક્ત મમતા, માયા અને મૂર્છા અને મુગ્ધતા–મહના ત્યાગ કરીને આત્મિક ગુણાને ઓળખવા માટે બાહ્ય પરિભ્રમણ કરતી દૃષ્ટિને અન્તરમાં ઉતારીને સ્થિર કરા અને સદ્ભાવનામાં સ્થાપન કરે.
૨૬. દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવાની તીચ્છા હોય તે પણ તેના વખત આવ્યા સિવાય તે પદાર્થો પ્રાપ્ત થતાં નથી, ગમે તેવા અથાગ પ્રયાસ કરશેા તા પણ પાછળ પડવાનુ થશે. આમ્ર રસને સ્વાદ લેવા માટે તેના વખતની
For Private And Personal Use Only