________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાયઃ સ’કટને આવવાના કારણને સેવીએ છીએ તેથી સંતાપાદ્ધિને થવાના અવકાશ મળે છે. જો સટાને દૂર કરવાના કારણેા ન સેવીએ તેા સ’તાપાદિ ક્યાંથી થાય ?
હિંસા કરવાથી, અસત્ય લવાથી, ચારી જારી કરવાથી તેમજ પરિગ્રહની મમતાથી સંકટો આવે છે, તેથી સંતાપાદિકને થવાનું સાધન મળી રહેછે. અત્રતાના ત્યાગ હાય અને વ્રતનિયમની આરાધના પ્રભુની આજ્ઞા મુજબ ડાયતા સ`કટઅને સંતાપાદિ થશે નહી અને જીવન સુખરૂપે પસાર થશે. સુજ્ઞજના તા પ્રથમથી ચેતીને સંકટોને આવવાના અને આવેલાને નિવારવાના કારણેા અહેાનિશ સેવે છે, સંકટાને આવવાના કારણેાથી દૂર ખસે છે. અજ્ઞાનીઓને સૉંકટને નિવારવાનુ’ સમ્યજ્ઞાન નહી હોવાથી સ'કટો આવતાં જ સંતાપમાં મળતા રહે છે તેથી માંઘેરા મનુષ્ય જન્મના લ્હાવા મળતા નથી; માટે જો બુદ્ધિ હાય, શરીરમાં તાકાત હાય તા સત્–સમાગમથી સ'કટાને દૂર કરવા સમ્યજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ અનેા.
નિરાશ-હતાશ થએલું મન, શત્રુથી પશુ અધિક હાનિ કરે છે, શત્રુ તે એક બે વાર દુઃખ આપીને જાય છે, ત્યારે નિરાશ અને હતાશ થએલું મન ક્ષણે ક્ષણે ચિતા કરાવીને દુઃખાને આપે છે, અને સમીપમાં રહે છે. વિદ્યાર્થીઓ જ્યારે નાપાસ થાય ત્યારે ક્ષણે ક્ષણે ચિન્તાતુર બની આત્મહત્યા કરવા પણ તૈયાર થાય છે. વ્યાપારીએ વ્યાપારમાં લાભને મદલે મ્હાટુ નુકશાન થાય છે ત્યારે ચિન્તારૂપી ચિતામાં બન્યા કરે ૐ અને હતાશ અને છે. આ પ્રમાણે વ્યાવહારિક કાર્યોંમાં
For Private And Personal Use Only