________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાજ પ્રત્યેક સમયે સમયે મન, તન અને વનની પ્રવૃત્તિ એના સંસ્કારો આયુષ્યબંધ વેલાઓ હાજર થતાં હોવાથી શુભ પ્રવૃત્તિઓ હશે તે શુભ આયુષ્યનો બંધ પડશે અને અશુભ હશે તે શુભ આયુષ્યને બંધ કદાપિ પડશે નહી અત્રે આ ભવમાં સાધને દ્વારા શુભ પ્રવૃત્તિ વડે પરલોકમાં શુભ ગતિ પ્રાપ્ત થાય, તેની તૈયારી કરી શકાય અને તે જ સાધને દ્વારા અશુભ પ્રવૃત્તિ વડે પરભવમાં અશુભ ગતિની તૈયારી કરી શકાય છે, માટે શુભ આયુષ્યને બંધ પડે તે માટે શુભ પ્રવૃત્તિ કરવામાં પ્રેમથી પ્રયાસ કરવાની ખાસ જરૂર છે. આયુષ્ય ના બંધ વખતે સારી ભાવનાઓ હેય. આધ્યાન, રૌદ્રયાન ન હોય તે પરલોકમાં કઈ દુઃખી કરનાર મળી આવશે નહી અને વિડંબનાઓ-વિપત્તિઓ પણ આવશે નહી. મનુષ્યભવને
મી વ્રત-નિયમ-જપ-તપાદિકના આધારે તેમજ અનિત્યાદિ ભાવનાઓના આધારે જેમણે આત્માને ભાવિત કરે છે. તે મહાશયને પગલે પગલે અનુકૂલતા જોઈએ તેવી મળી રહે છે આગળ વધવામાં શુભ ભાવનાઓ પણ આવિર્ભાવ પામવાની જ અને આવિર્ભાવ પામેલી ભાવનાના આધારે પ્રવૃત્તિઓ થવાની. શુભ પ્રવૃત્તિઓ હોવાથી કોઈ પણ વિપત્તિ- આપવાને સામર્થ બનશે નહી. તમેએ મનુષ્યભવ પામીને કેવા વિચારે કર્યા, કેવી ભાવનાથી ભાવિત બન્યા અને કેવી પ્રવૃત્તિઓમાં રાવત બન્યા? તેઓનું નિરીક્ષણ કર્યું કે નહીં? આવક પાકની તપાસ દરાજ કરે છે? જે આવક કરતાં જાવક વધારે હોય તે ચિત્તાતુર બને છે અને અધિક થતી જાવકને અઢાવશે અને આવક વધે તે માટે એક પ્રયાસ પણ કરી
For Private And Personal Use Only