________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
મલિન થએલા વસ્ત્રોને તથા વાસણાને શુદ્ધ કરવા તન, મન અને આત્મબલની આવશ્યકતા છે તથા પાણી, સાબુ વિગેરની જરૂર છે તેની માફક આત્માને શુદ્ધ બનાવવા માટે ત્રણે ય અલેાની જરૂર રહેવાની એટલે જ્ઞાન, જ દ્રુન અને ચારિત્રઅલની આત્મિક શુદ્ધિમાં આવશ્યક્તા રહેવાની, તેમાં આત્મખલ-ચારિત્રબલમાં ત્રણે ય ખળ-શારીરિક, માનસિક અને આત્મિક આવી મળે છે. એકલી ભાવના જ ફૂલવતી બનતી નથી. તેમાં શારીરિક અને આત્મિક ખલની જરૂર રહેવાની; માટે ભાવના પ્રમાણે શક્તિને ફેારવવા માટે પણ પ્રયાસ કરવાની જરૂર છે. અલ વિનાના માનવા કાંઇ પણ સત્કાર્ય કરવા સમર્થ બનતા નથી અને ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થવામાં એનસીમ રહે છે, માટે એવી કેળવણી લેવી કે શારીરિક, માનસિક અને આત્મિક ખલમાં વિકાસ થતા રહે અને અનાદિકાલીન વિષયકષાયની મેડીમાંથી મુક્ત થવાય. અનંતજ્ઞાન, અનંતઃન, અનંતસુખ–આ પ્રમાથું વર્તન કરવાથી આપેાપ આવીને મળે છે. માત્ર જગતની સવસ પત્તિઓથી, ફક્ત પ્રથમ સધણુ વજઋષભનારાચ સોંઘયણુથી કે જગતના પ્રાણીઓને વશ કરવાથી અનંતસુખાર્દિક કદાપિ મળતું નથી, મળશે પણ નહી અને મળેલુ પણ નથી–ફક્ત શારીરિક ખલથી તે નરક નિગોદામાં, કારમી કતલેા કરીને કેટલાએક ગયા અને જશે; માટે આત્મબલને વધારો.
અરે ભાગ્યશાલીએ ! સુખની અભિલાષા ખરાબર હોય તા ક્રમના મધ વખતે ચેતવાની ખાસ જરૂર છે. m જીલ કાં કર્યાં. હાય છે તે આયુષ્યના મધસમયે શુભ ગતિના બંધ પડે છે, અને અશુભ કર્યાં. હાય તે અશુલ ગતિના અંધ થાય છે.
For Private And Personal Use Only