________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩ર પડાવનાર મળી આવતું નથી. દુઃખમાં ભાગ પડાવનાર અગર તે હુએને મૂલમાંથી નાશ કરનાર, જો કોઈ હોય તે સમ્ય જ્ઞાનપૂર્વક ચારિત્રની આરાધનાના ગે નાશ પામેલી મૂછ– શગ કે મમતા મમતાના ત્યાગમાં જ સત્ય-સુખ-શાંતિ રહેલી છે પણ મમતાની આધીનતામાં દુખેને અંત જ નથી.
મહારાજા સગર ચકીને ઇન્દ્રમહારાજાએ બ્રાહ્મણને વેશ ધારણ કરીને સાઠ હજાર પુત્રોના મરણની બીના કહી તે વખતે તે પુત્ર ઉપર અત્યંત પ્રેમ-મમતા હતી, તેથી તેના વેગે મૂરછા આવવાથી સિંહાસન પરથી નીચે પડ્યા. અને વિવિધ વિલાપ કરવા લાગ્યા. બ્રાહ્મણરૂપે આવેલ ઈન્દ્રમહારાજે કહ્યું કે કોઈ પણ ઘેર-કઈ પણ સ્થલે અગર દરિયા કે દેરીમાં કોઈ પણ મરણ પામેલ ન હોય તે તેના ઘરની કઈ પણ ધૂળ-રક્ષા જો લાવી આપે તે તારા પુત્રોને સજીવન કરું. શોધ કરતાં કઈ પણ થલે નહી મરણ પામેલ જગ્યા મળી નહી. તેથી નિરાશ થએલ અધિકારીઓ સગરગૃપની પાસે આવીને મૌન ધારણ કરીને ઊભા રહ્યા. ચક્રવતી પૂછે છે કે-મંગાવી તે વસ્તુ મળી કે નહી? અધિકારીઓએ કહ્યું કે–વસ્તુઓને પાર નથી, પણ જે જગ્યાએ તે વરતુઓ રહેલી છે, તે તે જગ્યાએ મરણ પામેલાઓને પાર નથી. જ્યાં જ્યાં તપાસ કરી ત્યાં ત્યાં તે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા મરણ પામેલાઓ સાંભળવામાં આવ્યા. એટલે મરણ પામ્યા વિનાની કેઈ પણ જગ્યા નથી; દરેક આકાશપ્રદેશ અનંતા મરણ પામેલ સાંભળેલ છે માટે કયાંથી લાવીએ? ચક્રવતીના શેકને ત્યાગ કરાવવા માટે ઈન્દ્રમહારાજે ઉપદેશ છે અને જગતમાં કઈ કેઈનું નથી.
For Private And Personal Use Only