________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી પણ સ્થિરતાપૂર્વક કર્તવ્ય કરતાં આગળ વધતા રહે છે, તેમજ કેટલાક તે પરિણામદિકને વિચારાદિક કરીને એકદમ ઉતાવળ કરતાં કામ કર્યું જાય છે પરંતુ તેમાં ભૂલ થવાને સંભવ છે તથા કેટલાક, તેઓને વિચારાદિક કર્યા વિના, માહોમ કરીને પડે, ફત્તેહ છે આગે–આ કહેવતને આગળ ધરીને આગળ દેડતાં પાછા પડે છે અને તેમણે કરેલા પરિશ્રમ વૃથા જાય છે એટલે વિપરીત પરિણામ આવવા આર્થિક, સામાજિક કે આત્મિક કાર્યો કરવામાં હતાશ બને મંદ પડે છે. આ ઉપરથી એમ માની લેવું નહી કે, કર્તા કાર્યો નહી કરવા. પણ શક્ય કાર્યો પણ સાધનના પરિણામને વિચાર કરીને જે તે સામાન્ય કાર્યો હોય તે તેઓને વિસરવા નહી.
સાધારણ કાર્યો પણ પરિણામદિકના વિચારપૂર્વકને હેય છે, તે તે કાર્યો સફલતાને ધારણ કરે છે અને મહાન કાર્યોને કરવાની શક્તિ જાગે છે. સારા સાધને હોય તે તે મુજબ કાર્ય સાધી શકાય છે. - રર “મન gવ મનુણા વા વંધમો ? આ અર્ધશ્લેકને વિચાર કરતાં માલુમ પડે છે કે, માનસિક વૃત્તિઓની પ્રબલતા મનુષ્યને બંધનમાં ફસાવીને આ લેક અને પરલોકમાં સુખ-દુખનું કારણ બને છે એટલે જે જીવાત્મા વિચાર-વિવેકવિહીન છે અને માયા મમતામાં ફસાએલ છે, તેઓને દાસની માફક બંધનમાં રાખે છે તેથી તેઓ માનસિક વૃત્તિઓના આધારે નાચ કરે છે, કૂદંકૂદા કરે છે અને ચાર તિમાં રખડપટ્ટી કરીને હતાશ બને છે અને સાથે સાથે આમ ધન-સત્તા અને શકિતને ગુમાવી બેસે છે પરંતુ જે
For Private And Personal Use Only