________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલેક સ્થળે જોવામાં આવે છે કે, એક જ સમુદાયમાં અને એક જ પ્રકારનાં શાને મનવા છતાં માત્ર કિયાના લેહથી આપસ આપસમાં દ્વેષાનલ જગાડી-ભેર પ્રહ પડાવી, પૂર્વ પુરુષનાં ગુણરૂપ બગીચાને કલંકિત કરે છે. આ સજજને, શ્રીમંત કે આચાર્યાદિકનું કર્તવ્ય નથી. આ તે ઉ-માર્ગે જવાનું કાર્ય છે. કિયાભેદ તે દરેક કાલમાં રહેવાને, શરણ દરેક વ્યક્તિઓના સ્વભાવ-મતિ-બુદ્ધિ અને કમી ભિન્ન ભિન્ન છે માટે સંપ-એકતા કેમ જળવાય તેના ઉપાય ચા વિચારીને લેવાં જોઈએ. પિતાની સદ્ગતિ પણ આમાં જ છે.
૨૧. પરિણામ-શક્તિ અને સાધને વગેરેને વિચાર કરી કઈ પણ કાર્ય કરવું તેમાં બુદ્ધિમત્તા, પ્રવીણુતા રહેલી છે. સાધનને વિચાર કરે પણ શક્તિને વિચાર કરે નહી તે વિપરીત પરિણામ આવે તથા શક્તિ અને સાધને છતે પણ પરિણામને વિચાર-વિવેક કરે નહીં તે ધારેલા કાર્યમાં સફળતા મળતી નથી ઉલ્ટી બરબાદી કે ખરાબી થાય છે, માટે સુજ્ઞજને કહે છે કે સાધન શક્તિ હોય તે પણ પરિણામને વિચાર કરે, ઉતાવળ કરવી નહી, તેમજ સાહસ પણ ફરવું નહીં. પણ ધારેલા કાર્યોનું પરિણામ સુંદર આવે અને આગળ વધવાને ઉત્સાહ જાગ્રત થાય. પરિણામ-શક્તિ અને સાધનને વિચાર કર્યા સિવાય ઉતાવળપૂર્વક જે સાહસ કરે છે તેમાં વિપરીત પરિણામ આવતાં ઉત્સાહ મંદ પડે છે માટે વિચાર કરીને આગળ પગલું ભરો. કાચ ભાગ્યને સફ
તા નહી મળે તે પણ ઉત્સાહ મંદ પડશે નહી. સુજ્ઞજને તે પરિણામાદિને વિચાર અને વિવેક લાવીને બહુ ઉતાવળ કરમ
For Private And Personal Use Only